ગુજરાતી મિક્સ શાક

આજે ગુજરાતી મિક્સ શાક બનાવ્યું. જેમાં કોબીજ, બટાકા, ટામેટા, કેપ્સિકમ, વટાણા, ગાજરનો ઉપયોગ કર્યો- ખૂબ ટેસ્ટી બન્યું છે. આવા શાક કડાઈમાં પાણી વગર ધીમા તાપે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદીષ્ટ બને છે. અહીં મેં બાફેલા બટાકા લીધા છે અને બીજા બધા શાક ઝડપથી ચડી જાય તેવા હોવાથી શાક પણ ઝડપથી બની જાય છે.
ગુજરાતી મિક્સ શાક
આજે ગુજરાતી મિક્સ શાક બનાવ્યું. જેમાં કોબીજ, બટાકા, ટામેટા, કેપ્સિકમ, વટાણા, ગાજરનો ઉપયોગ કર્યો- ખૂબ ટેસ્ટી બન્યું છે. આવા શાક કડાઈમાં પાણી વગર ધીમા તાપે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદીષ્ટ બને છે. અહીં મેં બાફેલા બટાકા લીધા છે અને બીજા બધા શાક ઝડપથી ચડી જાય તેવા હોવાથી શાક પણ ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ધોઈને સમારી લો. બાફેલા બટાકા ના કટ કરી લો. હવે કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગનો વઘાર કરો. પછી બધા શાક નાંખી મસાલા, મીઠું અને ખાંડ નાંખી મિક્સ કરી ધીમા તાપે ઢાંકીને ચડવા દો.
- 2
૧૦ મિનિટ પછી ચેક કરશો તો બધા શાક સરસ ચડી ગયા છે. તેલ પણ છુટુ પડી ગયું છે. શાક માંથી છુટેલા પાણીમાં જ શાક ચડ્યા હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. હવે કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week 7કોબીજનું શાક ઘરમાં બધાને ઓછું ભાવે એટલે વેરિયેશન લાવવા ટામેટા અને બટાકા સિવાય ગાજર અને વટાણા પણ નાંખ્યા છે.. જેથી વધુ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
કોબીજ વટાણા બટાકા નું શાક (Kobij Vatana Bataka Shak Recipe In Gujarati)
#CB7 #Week7 કોબીજ નું શાક કોબીજ વટાણા બટાકા નું લસણ વાળુ શાક. આ શાક ખૂબ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. સીઝન માં મળતી લીલા પાનવાળી કોબીજ નો સ્વાદ ખૂબ સારો હોય છે. તો ચલો બનાવીએ કોબીજ નું શાક. Dipika Bhalla -
કોબીજ બટાકા નું શાક (Cabbage potato sabji recipe in Gujarati)
#GA4#Week14Key word: Cabbage#cookpadindia#cookpadgujaratiઅહીં મેં કોબીજ બટાકા નું શાક સાથે આખું ગુજરાતી ભાણું પીરસ્યું છે... રોટલી, દાળ, ભાત, કોબીજ બટાકા નું શાક, ડુંગળી, લીલી હળદર, પાપડ, કચોરી, મિલ્ક ચોકલેટ...એન્જોય 🥰Sonal Gaurav Suthar
-
-
કેપ્સીકમ આલુ સબ્જી (Capsicum Aloo Sabji Recipe In Gujarati)
@recipe inspired by Sudha Agrawalji જો બાફેલા બટાકા હોય તો એકદમ ઝડપથી બનતું શાક.. ખૂબ જ ટેસ્ટી, ક્રંચી અને હેલ્ધી રેસીપી. Dr. Pushpa Dixit -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક Rekha Vora -
બટાકા નું છાલ વાળું શાક (Bataka Chal Valu Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીઅત્યારે નવા બટાકા આવે છે જેની છાલ એકદમ પાતળી હોય છે. તો આજે છાલવાળા બટેટાનું ગુજરાતી ગળચટ્ટું શાક બનાવ્યું છે. લીલું લસણ અથવા લસણની પેસ્ટ નાંખી સરસ શાક બને પણ આજે બેસતા મહિનાનાં થાળ ધરવાનો હોઈ લસણ નાંખ્યું નથી છતાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ ઈડલી ખાંડવી(Stuffed idli khandvi recipe in Gujarati)
#વેસ્ટગુજરાત ની ફેમસ ખાંડવી નુ ફયુઝન કર્યુ છે જે એકદમ સ્વાદીષ્ટ અને નવું છે. Avani Suba -
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
પંજાબી ફલાવર બટાકા વટાણા નું શાક (Punjabi Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗ગોભી-આલૂ-મટરની સબ્જી મારી પ્રિય.પંજાબી ગ્રેવી માં મોટા ફ્લોરેટ અને બટાકા વાળું શાક બધાનું ફેવરિટ તેમાં પણ ફ્રેશ લીલા વટાણા હોય એટલે મોજ.. ૧-૨ રોટલી વધુ જ ખાઈ જવાય😆🤣 Dr. Pushpa Dixit -
લીલા વટાણા બટાકા પૌઆ (Green Peas Potato Poha Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ રેસીપી ચેલેન્જસામાન્ય રીતે બટાકા પૌવા ગુજરાતમાં વધારે લોકપ્રિય છે. પરન્તું લીલા વટાણા ફાઇબરથી ભરપૂર હોવાને લીધે લીલા વટાણાના પૌવા વધારે આરોગ્યવર્ધક વિકલ્પ છે. લીંબુના રસમાં રહેલા વિટામિન સી ને કારણે પૌવામાં રહેલા લોહતત્વ સારી રીતે શોષાઇ જાય છે અને તમને ખાતરીથી પોષક તત્વો મળી રહે છે. મિત્રો, સ્વાદિષ્ટ એવા લીલા વટાણા-બટાકા પૌવા જરૂરથી અજમાવશો. Dr. Pushpa Dixit -
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah -
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
ઘરમાં બધા શાક થોડી quantity માં હોય ત્યારે આ શાક બનાવી શકાય. Dr. Pushpa Dixit -
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ફુલાવર-વટાણા-ટામેટાનું શાક(Cauliflower-mutter-tomato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cookpadgujarati#cookpadindia ફ્લાવર એ શિયાળું શાક છે. મેં તેમાં વટાણા અને ટામેટા ઉમેરી ને શાક તૈયાર કરેલ છે જે રોટલી/ભાખરી/પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
-
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
ઘર માં થોડા થોડા શાક બચ્યા હોય તો શું કરવું એ ઘણી વાર સમજ માં નથી આવતું, અને દર વખતે પાઉં ભાજી બનાવવાનુ પણ નથી ગમતું..તો હું આમ મિક્સ પંચરવ શાક બનાવી દઉં અને રોટલી કે ભાત સાથે બહુ મજા આવે..શાક પણ વપરાય જાય અને વેરાયટી પણ મળે.. Sangita Vyas -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
બટાકાનું શાક
#Goldenapron#Post15#ટિફિન#આ શાક બાફેલા બટાકામાંથી બનાવ્યુ છે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તેમજ આ શાક જલ્દી પણ બની જાય છે.આ શાક પૂરી કે રોટલી સાથે પીરસી શકાય છે. ટિફિનમાં પણ આપી શકાય છે. Harsha Israni -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak
More Recipes
ટિપ્પણીઓ (5)