મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

Actul રીત અને સરળ રેસિપી સાથે બનાવેલો
મોહનથાળ બહુ જ યમ્મી થયો છે .તમે પણ
આ માપ થી બનાવશો તો સરસ જ થશે..
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
Actul રીત અને સરળ રેસિપી સાથે બનાવેલો
મોહનથાળ બહુ જ યમ્મી થયો છે .તમે પણ
આ માપ થી બનાવશો તો સરસ જ થશે..
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન માં ઘી અને દૂધ એડ કરી બંને હાથે થી ખૂબ સારી રીતે મસળી લોટ ને દબાવી ને ૧૦ મિનિટ માટે રાખી દેવો..એને ધ્રાબો દીધો કહેવાય.
- 2
હવે એક વાસણ માં ખાંડ લઈ બતાવેલ માપ પ્રમાણે પાણી નાખી દોઢ તાર ની ચાસણી બનાવવાની છે..ધીમાં તાપે સતત હલાવતાં રહેવાનુ.
- 3
હવે, ધ્રાબો દીધેલ લોટ ને ચારના થી ચાળી લેવો પછી જાડા તળિયા વાળા પેન માં ઘી લઈ લોટ ને કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી ધીમે તાપે શેકી લેવો.
- 4
લોટ જરાક ઠંડો પડે પછી બનાવેલ ચાસણી એમાં પોર કરી દેવી..અડધા ભાગ ની બદામ ની કતરણ અને ઇલાયચી પાઉડર મિક્સ કરી ગ્રીસ કરેલા થાળા માં મોહનથાળ પાથરી લેવો.વધેલી કતરણ અને ઇલાયચી પાઉડર એના પર સ્પ્રિંકલ કરી લેવલ કરી ઠરવા દેવું..પછી એના પીસ કરીને ખાવાના ઉપયોગ માં લેવું..
યમ્મી મોહનથાળ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#childhood#ff3 આ વાનગી મારી બાળપણની તેમજ અત્યારની પણ ફેવરિટ છે.સાતમ-આઠમમાં લગભગ બધા જ બનાવતા હોય છે પણ ચોક્કસ માપ સાથે બનાવીએ તો મોહનથાળ એકદમ મસ્ત બને છે. મોહનથાળ ના નામ માં જ કૃષ્ણ સમાયેલા છે 🤗 તેથી મેં અહીંયા મોહનથાળ ને ભગવાનના પ્રસાદ તરીકે સર્વ કર્યો છે.😊 Varsha Dave -
મોહનથાળ(Mohan Thal recipe in gujarati)
#GA4#Week12#Besanમોહનથાળ અમને કાઠિયાવાડી ને ખુબ જ પ્રિય.. એ સારા પ્રસંગે તો અવશ્ય બને જ..તો આ માપ થી તમે પણ બનાવશો તો પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે Kalpana Mavani -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#વેસ્ટમોહનથાળ ને પેલાના લોકો ઢેફ્લા કેતા.કોઈ પણ લગ્ન કે શુભ પ્રસંગ હોય તો આ ઢેફલા બનાવતા.વધારે તો સૌરાષ્ટ્ર મા બોવ બનાવતા આ વાનગી. Anupa Prajapati -
મોહન થાળ (વિસરાતી વાનગી)
#ઇબુક#day11દાદી નાની ના વખત માં કાઈ પણ તહેવાર આવે એટલે મોહનથાળ પેલા બનાવે હાલ બહુ ઓછા લોકો મોહનથાળ ઘરે બનાવે છે કેમ કે મોહનથાળ માં મેઈન ચાસણી સારી બને તો જ મોહનથાળ સરો અને પોચો બને છે તો આજ હું લાવી છું મોહન થાળ ની રેસીપી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું. Kapila Prajapati -
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
#trend3#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે. Dhara Jani -
-
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે.#trend#trend3#trending#week3#cookpadindia#cookpadgujarati#mohanthal#Indiansweets#Gujaratisweet#Gujaratifood#culinarydelight#culinaryarts Pranami Davda -
-
-
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3તહેવારમાં પ્રસાદી રૂપે બનાવી શકાતો મોહનથાળ Bhavna C. Desai -
-
મોહન થાળ(Mohanthal Recipe in Gujarati)
#કૂકબૂક#Diwali#cookpadindia#cookpadgujrati#mohanthalમોહન થાળ દિવાળી આવી એટલે આપણા ગુજરાતી લોકોના ઘરે મોહનથાળ તો બને. અને બધાને ભાવે મેં પણ આ વખતે દિવાળીમાં મોહનથાળ બનાવ્યો છે, અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે, તમે પણ બનાવજો અને કહેજો કેવો લાગ્યો, 🎇 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#DFTદિવાળી ની મીઠાઈ ની તો વાત ઓર હોય છે તેમાંય ઘર ની હું બહાર ની કોઈ મીઠાઈ, ફરસાણ, મુખવાસ પણ ઘરે જ બનાવું છું Jayshree Chauhan -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3#Week3આજથી આશરે ૧૫-૨૦ વર્ષપેહલા જ્યારે પ્રસંગ હોય અને જમણવાર હોય ત્યારે મોહનથાળ અચૂક જ હોય. સવારે અથવા સાંજે એક ભોજન માં એનો સમાવેશ થતો જ. હવે તો મીઠાઈમાં ખુબજ વિવિધતા આવી છે એટલે યાદ ભલે ઓછો આવે છતાં એકવાર જો ખાય તો ભાવેજ અને દિલખુશ થઈ જાય. તો ચાલો આજે આપણે મોહનથાળ બનાવીશું. Archana Thakkar -
મોહન થાળ
મારી માઁ ની ફેવરેટ ને તેના હાથની સર્વશ્રેઠ રેસીપી છે આજે પણ જયારે બનાવે ત્યારે એમ થાય કે આના જેવું બીજે ક્યાંય નથી“માનો એક જ અર્થ હોય છે – અને તે માનો ચહેરો. ભગવાનને પ્રાથના કરતા નાના બાળકને પૂછીએ કે ભગવાનનો ચહેરો કેવો છે, તો એ વર્ણન કરશે તે એની માતા જેવો જ હશે.” Kalpana Parmar -
મોહન થાળ
#દિવાળી મોહનથાળ નું નામ સાંભળતા જ મારા મોમાં તો પાણી આવી જાય છે.મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે અને તેના વિના તો દિવાળી પણ અધૂરી લગે છે.તો આજે હું તમારી સાથે આપણી પરંપરાગત મીઠાઈ મોહનથાળ ની રેસિપી શેર કરું છું. Yamuna H Javani -
ચોકલેટ મોહન થાળ
#મિઠાઈમોહન થાળ એક પરંપરાગત મિઠાઈ છે અને ધણી બધી રીતે બનાવાય છે પણ મારી રીત કંઈ વિશેષ છે કારણ સામાન્ય રીતે એમાં માવો ઉમેરાયો હોય છે પણ મારી રીત માં એમાં મેં દુધ અને મલાઈ ની રબડી ઉમેરી છે અને ચોકલેટ નો સ્વાદ ઉમેર્યો છે Vibha Desai -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
મોહનથાળ(Mohanthal Recipe inGUJARATI)
#GA4#week2#કુકપેડ શેફ..પ્રિયંકા ગાંધી ના લાઈવ રેસિપી સેશન માંથી પ્રેરણા મેળવીને આજે મેં અહીં મોહનથાળ તૈયાર કર્યો છે.... પ્રિયંકાબહેને ખૂબ જ સરસ અને સરળ માગૅદશૅન આપ્યું તે બદલ આભાર🙏👌 Riddhi Dholakia -
મોહનથાળ(mohanthad recipe in Gujarati)
#ફલોર/ લોટ#સુપરશેફ૨#પોસ્ટ ૪મોહનથાળ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને એ જ ચાસણી થી જ બને છે જો ચાસણી પરફેક્ટ હોય તો જ મોહનથાળ સરસ બને છે મને મારા સાસુમાએ મોહનથાળ બનાવતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી એ પ્રોપર શીખવાડ્યું એ પરથી મેં આજે મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં અને દેખાવમાં જેવો જોઈએ એવો જ બન્યો છે Manisha Hathi
More Recipes
ટિપ્પણીઓ (8)