મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1 ટી.સ્પૂનહળદર
  4. 1 ટી.સ્પૂનમરચું
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 4પાવડા તેલ
  7. અડધા કપ જેટલું પાણી
  8. અન્ય
  9. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ ચાળી લો.તેમાં મસાલા, મોણ ઉમેરીને મિક્સ કરો.

  2. 2

    મૂઠ્ઠી વળે તેમ.હવે પાણી થી લોટ બાધી લૂઆ કરી વણી લો.

  3. 3

    હવે તવી મા એકસાથે બે ભાખરી શેકવા મૂકો.એકપડ શેકાય એટલે ફેરવી લો.

  4. 4

    બીજી બાજુ તેલ લગાવી ડટ્ટા થી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવી ને શેકો.

  5. 5

    શેકાય જાય એટલે ઉતારી લો.ગરમાગરમ મસાલા બિસ્કીટ ભાખરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes