બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૮ પીસ
  1. ટામેટા
  2. કેપ્સિકમ
  3. ફ્રેન્ચ બ્રેડ
  4. ઓલીવ્સ
  5. ૧ ચમચીપીઝા સિઝલિંગ
  6. ચીઝ જરૂર મુજબ
  7. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ફ્રેન્ચ બ્રેડ ના પીસ કરી લો. ટામેટા અને કેપ્સિકમ જીણા સમારી લો. એમાં ઓલીવ્સ, મીઠું અને પીઝા સિઝલિંગ ઉમેરી અને મિક્સ કરી લો.

  2. 2

    બ્રેડ ના પીસ કરી લો. પછી એમાં જે ટોપિંગ બનાવ્યું એ લગાવી અને પછી એમાં ચીઝ સ્પ્રેડ દો. પછી કન્વેન્શન મોડે પર ૨૦૦ ડિગ્રી પર ૫ મિનિટ બેક કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes