ઉપમા (Upma Recipe In Gujarati)

Rima Raval
Rima Raval @Rima_21

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 1 કપબારીક કાપેલા બટાકા ગાજર ડુંગળી
  3. 1 ચમચીવટાણા
  4. ૧ ચમચીઆદુ મરચા
  5. 1/2 ચમચી રાઈ
  6. 1/2 ચમચી અડદની દાળ
  7. 2 ચમચીઘી
  8. 8-10મીઠા લીમડાનાં પાન
  9. 1 ચમચીકાજુના કટકા
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોજી ને કોરી શેકી લેવી

  2. 2

    એક પેનમાં ઘી લઇ તેમાં અડદની દાળ રાઈનો વઘાર કરવો પછી તેમાં ઝીણી કાપેલી ડુંગળી સાંતળવી

  3. 3

    પછી તેમાં બારીક કાપેલા બટાકા ગાજર અને વટાણા ઉમેરો

  4. 4

    પછી આદુ મરચા ઉમેરવા થોડી વાર ચઢવા દેવું

  5. 5

    શાક ચડી જાય પછી તેમાં શેકેલી સોજી ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ પાણી ઉમેરવું

  6. 6

    તેમાં સ્વાદ અનુસાર મીઠું કાજુના કટકા અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરવું

  7. 7

    તૈયાર છે હેલ્ધી ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Raval
Rima Raval @Rima_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes