રગડા પાપડી ચાટ (Ragada papdi chat recipe in Gujarati) (Jain)

#FFC8
#week8
#papadi_chat
#Chat
#ચટાકેદાર
#streetfood
#NorthIndia
#papadi
#chickpea
#CookpadIndia
#COOKPADGUJRATI
ભારતના વિવિધ પ્રાંતોમાં વિવિધ પ્રકારના chat ખવાય છે. ચાટૅ દરેક પ્રાંતનું સ્ટ્રીટ ફૂડ છે, જે થોડા ઘણા અંશે એકબીજાથી જુદું પડતું હોય છે. આજ રીતે પાપડી ચાટ પણ જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે. જેમ કે આલુપુરી પાપડી ચાટ, dahi papdi chat, ચટણી પાપડી ચાટ, રગડા પાપડી ચાટ વગેરે. ઉત્તર ભારતમાં મોટાભાગના ચાટને કાબુલી ચણા સાથે તૈયાર કરવામાં આવતા હોય છે. ઉત્તર ભારતમાં રગડા પાપડી ચાટ પ્રખ્યાત છે. જે કાબુલી ચણા ના રગડા સાથે તૈયાર કરવામાં આવે છે. જે બીજા ચાટ કરતાં સ્વાદમાં વિશિષ્ટ સ્વાદ ધરાવે છે.
રગડા પાપડી ચાટ (Ragada papdi chat recipe in Gujarati) (Jain)
#FFC8
#week8
#papadi_chat
#Chat
#ચટાકેદાર
#streetfood
#NorthIndia
#papadi
#chickpea
#CookpadIndia
#COOKPADGUJRATI
ભારતના વિવિધ પ્રાંતોમાં વિવિધ પ્રકારના chat ખવાય છે. ચાટૅ દરેક પ્રાંતનું સ્ટ્રીટ ફૂડ છે, જે થોડા ઘણા અંશે એકબીજાથી જુદું પડતું હોય છે. આજ રીતે પાપડી ચાટ પણ જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે. જેમ કે આલુપુરી પાપડી ચાટ, dahi papdi chat, ચટણી પાપડી ચાટ, રગડા પાપડી ચાટ વગેરે. ઉત્તર ભારતમાં મોટાભાગના ચાટને કાબુલી ચણા સાથે તૈયાર કરવામાં આવતા હોય છે. ઉત્તર ભારતમાં રગડા પાપડી ચાટ પ્રખ્યાત છે. જે કાબુલી ચણા ના રગડા સાથે તૈયાર કરવામાં આવે છે. જે બીજા ચાટ કરતાં સ્વાદમાં વિશિષ્ટ સ્વાદ ધરાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડી બનાવવા માટે:
સૌપ્રથમ ઘઉંનો લોટ અને રવો અને ચાળી તેમાં મીઠું ઉમેરો તેમાંથી કણેક તૈયાર કરી તેમાંથી નાની નાની પાતળી પૂરી વણી, તેમાં કાંટા ચમચી વડે કાણા પાડી ગરમ તેલ માં મધ્યમ તાપે ક્રિસ્પી તળી લો. - 2
રગડો બનાવવા માટે:
એક જાડા તળિયાવાળા વાસણમાં બાફેલા કાબુલી ચણા, બાફેલું કાચું કેળું ઝીણું સમારેલું ઉમેરી તેમાં એક કપ પાણી ઉમેરી, બધો જ મસાલો નાખીને તૈયાર કરેલી પાણીપુરી નાં પાણી ની લુગદી ઉમેરો અને તેને 5 મીનિટ માટે ઉકાળી લો. - 3
પાપડી ચાટ બનાવવા માટે:
એક ડીશમાં ચટણી પાપડી મૂકી તેના ઉપર તૈયાર કરેલો રગડો ઉમેરો. પછી તેના ઉપર બંને ચટણી, દહીં, ઝીણું સમારેલું ટામેટું, દાડમના દાણા, ઝીણી સેવ અને મસાલા બુંદી ઉમેરી, છેલ્લે ઉપરથી પાણીપુરીનો મસાલો અને કોથમીર ભભરાવો. - 4
તૈયાર રગડા પાપડી ચાટ ને સર્વિંગ ડીશમાં લઈ તરત જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
#FFC6#week6#Samosa_chat#Chat#Chhole#kabulichana#kacha_kela#vatana#CookpadIndia#COOKPADGUJRATI ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી. Shweta Shah -
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
પાપડી ચાટ (Papadi Chat Recipe in Gujarati) (Jain)
#FFC8#week8#PapadiChat#Chat#Papadi#street_food#temping#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
પાલક પત્તા ચાટ (Spinach pakoda chaat recipe in Gujarati)
#FFC4#WEEK4#PALAK_PATTA_CHAT#spinach#પાલક#પકોડા#ક્રિસ્પી#streetfood#ચાટ#ચટાકેદાર#CookpadIndia#COOKPADGUJRATI ચાટ ની વાત આવે એટલે નાના-મોટા દરેકના મોઢામાં પાણી આવી જાય છે. ઉત્તર ભારતની પ્રખ્યાત એવી પાલક પત્તા ચાટ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં પાલકના પત્તાના ક્રિસ્પી પકોડા કરી તેની ઉપર વિવિધ પ્રકારની ચટણી તથા મનપસંદ ટોપિંગ ઉમેરીને ચાટ તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
રગડા પૂરી જૈન (Ragda Poori Jain Recipe In Gujarati)
#EB#Ragadapuri#Week7#CookpadIndia#COOKPADGUJRATI પાણીપુરી ભારતભરના જુદાજુદા પ્રદેશમાં અલગ અલગ નામથી ઓળખાય છે અને થોડી ઘણી બનાવવાની રીત પણ બધાની અલગ પડે છે શિયાળો ચોમાસુ હોય ત્યારે ગરમાગરમ વરાળ નીકળતા રગડા સાથે પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘણા વર્ષો પહેલા જ્યારે હું ઉત્તરાખંડ ગઈ હતી ત્યારે મસુરી માં ખૂબ જ ઠંડી હતી તેવા સમયે ત્યાં પ્રથમ વખત રગડા માં બનાવેલી પાણીપુરીમાં ટેસ્ટ કરી હતી. ત્યારથી તે મારી ફેવરિટ બની ગઈ છે. પછી તમે તે દુકાનવાળાને તેની રેસીપી પણ પુછી લીધી હતી જોકે તે મને સ્પેશ્યલ સફેદ નાના કાબુલી ચણા માંથી રગડો તૈયાર કરેલ હતો. ઉત્તર ભારતમાં માં મોટાભાગે હું જ્યાં ગઈ છું ત્યાં બધે જ મેં રગડા પાણીપુરી ખાધી છે. કારણ કદાચ એ પણ હશે કે નોર્થ માં ઠંડી વધારે પડે છે આથી ત્યાંના વાતાવરણમાં રગડા સાથેની ગરમાગરમ પાણીપુરી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા ચાટ ના જે સમોસા માટે ના પડ ની કણક વધી હતી એમાંથી મેં પાપડી બનાવી દીધી હતી Sachi Sanket Naik -
દહીં પાપડી ચાટ (Dahi papdi chat recipe in gujrati)
#goldenapron3#week15#imliચાટ નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય છે.સાંજ ના સમય માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકાય છે દહીં પાપડી ચાટ.... મારી દીકરી એ બનાવી છે આ ડીશ... એટલે વધારે ચટપટી લાગી. Bhumika Parmar -
જૈન મેજીક પાપડી ચાટ (Jain Magic Papdi Chaat Recipe In Gujarati)
#SF હરિદ્વાર ની ચાટ ગલી ની પ્રખ્યાત જૈન મેજીક પાપડી ચાટ છે Bhavna C. Desai -
બટન પાપડી ચાટ,(button papdi chaat)
આ એક સિંધી ચાટ રેસિપિ છે. આ famous street food છે. જેમાં બટર બિસ્કિટ અને મોળીપાપડી જે આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે મે અહી થોડું ટ્વિસ્ટ કરીને બનાવી છે જેમાં મેં ખટ્ટા મીઠા મિક્સ ચવાણુ જે આવે છે એ એડ કર્યું છે પાપડી ની જગ્યાએ. આ રેસિપીમાં આમલીનું પાણી બનાવીને કરવામાં આવે છે પણ મેં અહીં જે આપણી ખજૂર આંબલી ચટણી હોય છે એ યુઝ કર્યો છે. તમે પાપડી ની જગ્યાએ કોઈ ચવાણુઅથવા તો ગાંઠીયા યુઝ કરી શકો. મે બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે chat ની ડીશ માં એક નવી વેરાઈટી છે જે ખરેખર ભાવશે બધાને..... મારા ઘરમાં બધાને ખૂબ જ ખૂબ જ ગમ્યું ... Shital Desai -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (instant sev khamani recipe in Gujarati) (Jain)
#CB7#week7#chhappanbhog#sevkhamani#instant#breakfast#Surat#cookpadIndia#cookpadGujarati સેવ ખમણી સુરત નું પ્રખ્યાત ફરસાણ છે, જે ખમણ ના ભુકા માંથી તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા શહેરમાં જુદી જુદી પ્રકારે સેવ ખમણી તૈયાર કરીને સર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળને પલાળી તેને વાટીને તેમાંથી ખમણ તૈયાર કરી, તેનો ભૂકો કરી ને એટલે કે ખમણીને તેમાંથી સેવ ખમણી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ક્યારેક જો અચાનક ઈચ્છા થઈ જાય કે સેવ ખમણી બનાવીને ખાવી છે અથવા તો અચાનક કોઈ મહેમાન આવી જાય અને ગરમ નાસ્તો સર્વ કરવો હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવીને સર્વ કરી શકાય છે. એની સાથે મેં અમદાવાદની પ્રખ્યાત અમીરી સેવ ખમણી માં જે પપૈયાનું કચુંબર સેવ ખમણી સાથે સર્વ કરવામાં આવે છે તે પણ તૈયાર કરીને સર્વ કરેલ છે. જેથી સેવ ખમણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત તેની સાથે ગ્રીન ચટણી, જીણી સેવ, દાડમના દાણા વગેરે સર્વ કરેલ છે. Shweta Shah -
પાપડી ચાટ (papdi chaat recipe in gujarati)
આજે પડતર દિવસ એટલે સાતમ માં ખાવા જે નમકીન શક્કરપારા બનાવેલા તો એનો ઉપયોગ કરી ને એક નવી ડીશ તૈયાર કરી. Anupa Thakkar -
કોવાક્કા કરી (Kovakka/Ivy gourd Curry Recipe in Gujarati) (Jain)
#SVC#Tindora#SouthIndian#sabji#lunch#cookpadindia#cookpadgujrati ટીંડોળા નું શાક છે અને દરેક રાજ્યમાં જુદા જુદા પ્રકારે તે બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ટોપરાની છીણ તથા મરી સાથે ગ્રેવી તૈયાર કરી ને આ શાક બનાવવા માં આવે છે. આ શાક લચકા પડતું તૈયાર થાય છે. Shweta Shah -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
પાપડી ચાટ સલાડ (papdi chat salad Recipe In Gujarati)
#goldenapron3#વીક 15આ ચાટ સલાડ યમી ને પ્રોટીન થી ભરપુર છે ચણા, મકાઈ ને આલુ હોવાથી. ડાયટમાં પણ ખાઈ શકાય. Vatsala Desai -
પાણીપુરી જૈન (Panipuri Jain Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#CookpadIndia પાણીપુરી તો નાના મોટા દરેકને ભાવતી હોય છે ગમે તે સમયે તે ખાવા માટે મન થઈ થઈ જાય છે. જુદા જુદા પ્રકારના ચાટ માં પાણીપુરી એ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે ઘરે પાણીપુરી બને એટલે જોડે જોડે મસાલા પૂરી, સેવપુરી ,ચટણી પૂરી, દહીપુરી એ બધું પણ બની જાય છે. પાણીપુરી જોઈએ ને એટલે તરત મોઢામાં પાણી આવી જ અહીં મેં જૈન પાણીપુરી બનાવી છે જેમાં બટાકા ના બદલે કાચા કેળાનો ઉપયોગ કર્યો છે ચણા અને કાચા કેળા નો મસાલો તૈયાર કરેલ છે સાથે જૈન રગડો અને મસાલા મગ પણ તૈયાર કરેલ છે. સાથે તીખુ પાણી ,મીઠી ચટણી મસાલા પૂરી, સેવપુરી, દહીંપુરી, પુરીચૂરી વગેરે પણ તૈયાર કરેલ છે. Shweta Shah -
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
-
દહીં પાપડી ચાટ (dahi papdi chat recipe in gujarati)
ઠંડુ જમવાનું હોય ત્યારે ચાટ જેટલો સારો ઓપશન હોય જ ના શકે.. બધા ને ભાવે એવી દહીં ચાટ પાપડી sstam માટે બનાવી છે..#સાતમ latta shah -
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#lilachananushak#KoftaCurry#Panjabi#dinner#Sabji#paneer#cheese#CookpadIndia#COOKPADGUJRATI શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
પાપડી ચાટ
ચાટ નું નામ પડતા જ બધા ને મો માં પાણી આવી જાય અને દરેકની ફેવરિટ આવી પાપડી ચાટ જો પૂરી તૈયાર હોય તો ગમે ત્યારે બનાવી સર્વ કરી શકાય છે#cookwellchef#ebook#RB9 Nidhi Jay Vinda -
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
દહીં પૂરી ચાટ જૈન (Dahi Puri Chat Jain Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek 3 સ્ટ્રીટ ફૂડ માં દહીપુરી અગત્યનું સ્થાન ધરાવે છે અહીં મેં દહીપુરી ચાટ પૂરી સાથે બનાવેલ છે તેને વધુ હેલ્ધી બનાવવાનું અહીં પ્રયત્ન કરે છે સાથે એકદમ ચપટી તો છે જ.... જેમાં મેં દેશી ચણા મગ અને કાચા કેળા સાથે ઘણા બધા શાકભાજી નો પણ ઉપયોગ કરેલ છે. Shweta Shah -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (12)