તુવર દાણા નો ભાત.(Tuvar Dana Rice recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

તુવર દાણા નો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે. તેનો કઢી, દહીં, છાશ,પાપડ,સલાડ, અથાણાં સાથે ડીનર માટે ઉપયોગ કરી શકાય.

તુવર દાણા નો ભાત.(Tuvar Dana Rice recipe in Gujarati)

તુવર દાણા નો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે. તેનો કઢી, દહીં, છાશ,પાપડ,સલાડ, અથાણાં સાથે ડીનર માટે ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપલીલી તુવેર ના દાણા
  2. ૧૧/૨ કપ રાઈસ
  3. ૨ કપપાણી
  4. ટે. સ્પુન દેશી ઘી
  5. તજ, લવિંગ, તમાલપત્ર
  6. ૧ ચમચીજીરૂ,લાલ મરચું
  7. કાંદા ઝીણા સમારેલા
  8. ૧ ચમચીલસણની પેસ્ટ, લીલો મસાલો
  9. ૧/૨ ચમચીહળદર, હિંગ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકરમાં ઘી ગરમ એટલે જીરૂ, હિંગ,તજ, લવિંગ, તમાલપત્ર નાખી વઘાર કરો. કાંદા નાખી સાંતળો.બધા મસાલા નાખી સાંતળો.

  2. 2

    તુવેર ના દાણા નાખી હલાવી લો. રાઈસ ધોઈને સાફ કરી ઉમેરો.બરાબર મિક્સ કરો. પાણી અને મીઠું ઉમેરીને કુકર બંધ કરો.

  3. 3

    મધ્યમ તાપે ચાર સીટી કરી લો. તુવર દાણા નો સ્વાદિષ્ટ ભાત તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes