દહીં ની તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 1 નંગલીલું મરચું સમારેલું
  3. 4-5મીઠા લીમડાનાં પાન
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. 1/2 ટી સ્પૂનરાઈ
  6. 1/2 ટી સ્પૂનજીરુ
  7. 1/4 ટી સ્પૂનહીંગ
  8. 1/4 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરુ, હિંગ,લીમડો અને લીલા મરચાનો વઘાર કરી પછી ગેસ બંધ કરી તેમાં હળદર અને લાલ મરચું ઉમેરો.

  2. 2

    પછી તેમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરવી.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes