લીલા ચણા મુઠીયા નું શાક (Green Chana Muthia Shak Recipe In Gujarati)

#Winter special
# green chana
લીલા ચણા મતલબ છોડ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપયોગ મોટાભાગના શાક, ચટણીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેને કાચા, ઉકાળીને કે ફરી સેકીને પણ ખાઈ શકાય છે. લીલા ચણામાં પ્રોટીન, નમી, ચિકાશ, ફાઈબર્સ, કેલ્શિયમ, કાબ્રોહાઈડ્રેટ, આયરન અને વિટામિન્સ ખૂબ પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરને એનર્જી આપવાનુ કામ કરે છે.
લીલા ચણા મુઠીયા નું શાક (Green Chana Muthia Shak Recipe In Gujarati)
#Winter special
# green chana
લીલા ચણા મતલબ છોડ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપયોગ મોટાભાગના શાક, ચટણીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેને કાચા, ઉકાળીને કે ફરી સેકીને પણ ખાઈ શકાય છે. લીલા ચણામાં પ્રોટીન, નમી, ચિકાશ, ફાઈબર્સ, કેલ્શિયમ, કાબ્રોહાઈડ્રેટ, આયરન અને વિટામિન્સ ખૂબ પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરને એનર્જી આપવાનુ કામ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા ચણા ની ફોલી ને દાણા કાઢી લેવા, ત્યારબાદ લીલા ચણા કુકરમાં ચારથી પાંચ સીટી મારી અને બાફી લેવા.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, તમાલપત્ર, સુકા મરચા,તજ,લવિંગ ઉમેરી અને હિંગ નાંખવી, પછી તેમાં ડુંગળીની પેસ્ટ અને આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ ઉમેરી ગ્રેવી તૈયાર કરવી ગ્રેવી બદામી રંગ પકડે એટલે તેમાં ટમેટાંની પ્યોરી ઉમેરી, મીઠું, હળદર મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરો અને લીલા ચણા ઉમેરી અને શાક મીકસકરો, પછી તેમાં કીચન કીંગ મસાલો ઉમેરો.
- 3
પછી તેમાં તૈયાર કરેલા મેથી ના મુઠીયા ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી અને શાક ને ધટ્ટ થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળા માં જીંજરા ( લીલા ચણા) ખૂબ જ બજાર મા મળે છે. ખુબ જ સ્વાદિષ્ટ.અને ગુણકારી એવું જિંજરા નું શાક. Valu Pani -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Winter recipe chellenge#WK5 ushma prakash mevada -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
-
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar -
લીલા ચણા ની ગ્રેવી
#goldenapron3#week14લીલા ચણા ની ગ્રેવી કોઈપણ શાક માં નાંખી શકાય છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી ગ્રેવી બને છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
-
-
-
-
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel -
દેશી ચણા શાક (Desi Chana Sabji Recipe In Gujarati)
#desichana#kalachana#chana#chanasabji#sabji#દેશીચણા#redrecipes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
લીલા ચણા નું શાક (Green Chickpeas Curry Recipe In Gujarati)
#WK5#lilachananushak#lilachana#greencurry#jinjara#cookpadgujarati#cookpadindiaલીલા ચણાનું શાક એ એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે જે લીલા મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક સામાન્ય રીતે શિયાળામાં બનાવવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન લીલાચણા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. લીલાચણા ખૂબ જ પૌષ્ટિક હોય છે, અને વડી તેમાં પ્રોટીન, વિટામિન A, વિટામિન C તથા કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Mamta Pandya -
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
ટિપ્પણીઓ