શીંગ ની કરી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટાને બાફી લેવા સીગને સેકી લેવી તેના ફોતરાકાઢી મિકસરમા દરદરો ભૂકો કરવો પછી એક પેનમા ઘી મુકવુ તેમા જીરૂ લીમડીનાપાન નાખી આદુ મરચાની પેસ્ટ નાખી સૌતરવુ પછી સીગનો ભૂકો ને બટેટાના નાના પીસ કરી નાખવા તેને સાંતળવું પછી દહીં નાખી સતત હલાવવુ તાપ ધીમો રાખવો મરી પાઉડર નેલાલમસાલો નાખી બધુ મિક્સ કરવુ ને ખાંડ નાખવી હોયતો નંખાય
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ ની કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16019268
ટિપ્પણીઓ