વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1,કલાક
5 સવિગ
  1. 200 ગ્રામચોરસ કટ કરેલ પનીર
  2. 1 નંગ ચોરસ મોટુ કટ કરેલ બટાકા
  3. 1/2 કપલાંબા કટ કરેલ ગાજર
  4. 1 કપબોઇલ મટર
  5. 1 કપકટ કરેલ ફ્લાવર
  6. 1 નંગચોરસ કટ કરેલ કેપ્સીકમ
  7. 1/2 કપલાંબી કટ કરેલ ફણસી
  8. 5 નંગ મોટા ટામેટા
  9. 1 ટુકડોતજ
  10. 2 લવિંગ
  11. ૧ તેજપતા
  12. 1 મોટી ઇલાયચી
  13. 1/2 ચમચીજીરુ
  14. તળવા માટે તેલ
  15. 1 મોટી ચમચીમલાઈ
  16. 2 ચમચી દહીં
  17. મીઠું સ્વાદમુજબ
  18. 1 ચમચીધાણાજીરુ
  19. 1/2 ચમચીપંજાબી ગરમ મસાલો
  20. 1/2 ચમચીકીચન કીગ મસાલો
  21. 2 ચમચી લાલમરચુ (ઓપ્શન)
  22. કોથમીર
  23. 1/2ક્રશ કરેલ કસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

1,કલાક
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી પાણી ગરમ થાય એટલે મીઠું ને ચપટી ખાંડ નાખી વટાણા બાફી લો ટામેટાં ને પણ થોડુ પાણી નાખી બાફી ને પ્યુરી કરો

  2. 2

    હવે ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે બધા વેજીટેબલ વારાફરતી તળો લો પનીર ને પણ ફયાઇ કરો.

  3. 3

    હવે ગેસ ઉપર પેન ગરમ થાય એટલે તેલ નાખી બધા ખડા મસાલા એડ કરી પ્યુરી નાખી મસાલા કરી ઢાંકણ બંધ કરી તેલ છુટુ પડે ત્યા સુધી ચડવા દો

  4. 4

    હવે મલાઈ ને દહીં મીક્ષ કરો હવે તેમા વટાણા ફ્રાઈ વેજીટેબલ પનીર નાખી બરાબર મીક્ષ કરો

  5. 5

    છેલ્લે મલાઈ એડ કરી કોથમીર ને કસુરી મેથી નાખી ઢાંકણ બંધ કરી થોડી વાર પછી ગેસ બંધ કરો

  6. 6

    તો તૈયાર વેજ પનીર કોલહાપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes