વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. ડ્રાય મસાલા ગ્રેવી માટે
  2. 1 ટી સ્પૂનઆખા ધાણા
  3. 1/2 ટી સ્પૂનતેલ
  4. 2 ટેબલ સ્પૂનકોપરા ની છીન
  5. 1/2 ટી સ્પૂનઆખું જીરૂ
  6. 1/2 ટી સ્પૂનખસ ખસ
  7. 1તમાલપત્ર
  8. 2 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. 1સ્ટાર અનીસ
  10. 2તજ નાં ટુકડા
  11. 2ઈલાયચી
  12. 7કાળા મરી
  13. ગ્રેવી માટેે🍅🌰
  14. 1 ટેબલ સ્પૂનતેલ
  15. 2 નંગડુંગળી
  16. 2નાના આદુ નાં ટુકડા
  17. 1 ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  18. 3 નંગટામેટા સમારેલા
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  21. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  22. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  23. વેજીટેબલ બાફેલા
  24. 1/4 કપફલાવર
  25. 1/2 કપઓરેન્જ ગાજર
  26. 6 નંગફણસી
  27. 1/4 કપવટાણા
  28. 1નાનો બટાકા
  29. સબ્જી નો ફાઇનલ મસાલો
  30. 3 ટેબલ સ્પૂનતેલ
  31. 1 ટેબલ સ્પૂનબટર
  32. 1/2 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  33. 1/2કેપ્સીકમ ઝીણા સમારેલા
  34. મીઠું સ્વાદ પ્રમાણે
  35. 1/2લીંબુ નો રસ
  36. 1/2 ટી સ્પૂનકસૂરી મેથી
  37. વેજ કોલ્હા પૂરી નાં તડકા માટે
  38. 1 ટેબલ સ્પૂનતેલ
  39. 1/4 ટી સ્પૂનજીરું
  40. 1/4 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  41. 2 નંગસૂકા લાલ મરચા
  42. 1/4 ટી સ્પૂન કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સૂકા મસાલા ગેસ ચાલુ કરી એક પેન માં તેલ લઇ મધ્યમ આંચ પર શેકવા.

  2. 2

    ત્યારબાદ ઠંડુ થાય મસાલો એટલે મિક્સર જાર માં પીસી લેવું પાણી
    અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી ને.

  3. 3

    પછી ગેસ ચાલુ કરી એક પેન માં તેલ
    મૂકી ડુંગળી,ટામેટા,આદુ,લસણ બધું
    મીઠું ઉમેરી ને સાંતળી લેવું.

  4. 4

    પછી ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે મિક્સર જાર માં પેસ્ટ બનાવી લેવું આ રીતે

  5. 5

    પછી ગેસ ચાલુ કરી એક કડાઈ માં તેલઅને બટર ઉમેરી જીરું,તમાલપત્ર નો વઘાર કરવો અને કાપેલા કેપ્સીકમ ઉમેરી લેવા

  6. 6

    પછી એમાં બાફેલા શાક ઉમેરી ને એમાં હળદર,મરચું મીઠું ઉમેરી ને એમાં રેડ ગ્રેવી ઉમેરી લેવી.

  7. 7

    પછી એમાં મસાલો મિક્સ થાયત્યાં સુધી સાંતળવું.

  8. 8

    પછી એમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરી લેવી.અને બરાબર ગ્રેવી માં શાક ને ફ્રાય થવા દેવું 10 મિનિટ

  9. 9

    પછી એમાં લીંબુ ની રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો.હવે વેજ કોલ્હાપુરી અડધુ તૈયાર છે.

  10. 10

    પછી ગેસ ચાલુ કરી તડકા પેન માં જીરું કસૂરી મેથી સૂકા લાલ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરી તડકો તૈયાર કરી ગેસ બંધ કરવો.

  11. 11

    પછી બાઉલ માં સબ્જી સર્વ કરી ઉપર થી તડકો તૈયાર કરેલો ઉમેરી લેવો. બસ તૈયાર છે વેજ કોલ્હાપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes