રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ચારથી પાંચ સીટી વગાડી લો
- 2
ત્યારબાદ પૌંઆને ચારણીમાં બે થી ત્રણ વાર ધોઈ પલાળી લો
- 3
ત્યારબાદ બટેટાની છાલ કાઢી તેનો છૂંદો કરી લો પછી તેમાં પૌવા,કોર્ન ફ્લોર વટાણા અને જરૂર મુજબ બધા મસાલા કરો અને બરાબર મિક્સ કરી દો
- 4
ત્યારબાદ તેની પેટીસ વાળી લો નોન-સ્ટીક પેનમાં તેલ મૂકી પેટીસ ને બંને બાજુથી ગોલ્ડન રંગ ની શેકી લો
- 5
તો હવે આપણી ગરમાગરમ ટેસ્ટી ચટપટી આલુ પૌવા પેટીસ તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
પૌવા નુડલ્સ બોલ્સ (Pauva Noodles Balls Recipe In Gujarati)
#CDYહેલ્ધી અને ટેસ્ટી રેસીપી બાળકો માટે સ્પેશ્યલ Falguni Shah -
-
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
મીની આલુ પૌવા ટીકી (Mini Aloo Pauva Tikki Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
પૌવા ની ઈડલી (Pauva Idli Recipe In Gujarati)
#RC2White recipeSaturdayઆ ઈડલી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
વેજ આલુ ચીઝ ટીક્કી(Veg Aloo Cheese Tikki Recipe in Gujarati)
આ રેસિપીમાં મિક્સ વેજીટેબલ, આલુ અને ચીઝનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં ટીક્કી બે કલાક સુધી ક્રિસ્પી રહે છે. એમાં ચોખા ના પૌવા અને મકાઇ પૌવા નો ઉપયોગ પણ કર્યો છે જેના લીધે ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે.#GA4#Week1 Ruta Majithiya -
-
-
-
આલુ પૌવા કટલેસ (Aloo Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#KK#cookpadindia#cookpadgujaratiકટલેસ ખાસ કરીને બટેકા માંથી બનાવાય છે. જેને આપણે સ્ટાર્ટર તરીકે પણ લઈ શકીએ અને ફરસાણ તરીકે પણ લઈ શકાય છે,કટલેસ ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે.આ કટલેસ ને તેલ મા તળી ને કે શેકી ને બનાવાય છે.જે નાના મોટા સૌ કોઈને પસંદ પડે તેવું ફરસાણ છે सोनल जयेश सुथार -
-
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
-
વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)
#GA4#Week7#Burger Ruta Majithiya -
-
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15057074
ટિપ્પણીઓ (7)