શક્કરિયા ની ચીપ્સ (Shakkariya Chips Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
શક્કરિયા ની ચીપ્સ (Shakkariya Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ની છાલ કાઢી ઘોઈ ચિપ્સ સુધારી લો તેલ ગરમ મૂકો તેમા સમારેલી ચીપ્સ તળી લો બરાબર તળાય જાય એટલે પ્લેટ મા કાઢીને લાલ મરચાંનો પાઉડર મરી પાઉડર અને સિંઘવ મીઠું છાંટી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી શક્કરિયા ની ચીપ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા ની વેફર (Shakkariya Wafers Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#instant#farali Keshma Raichura -
-
શક્કરિયા ની ચાટ (Shakkariya Chaat Recipe In Gujarati)
શિયાળામાં રસ્તા પર સગડી ઉપર શેકાતા શક્કરિયા ની સુગંધ દૂર સુધી આવતી હોય છે અને મોઢામાં પાણી આવી જાય છે. આ શેકેલા શક્કરિયા એવાજ લાગે છે ટેસ્ટ માં. તો કેમ નહીં શક્કરિયા ને ઘરે જ શેકી ને એની લુફ્ત માણીએ. Bina Samir Telivala -
શક્કરિયા ની ફ્રેંચ ફ્રાઈઝ (Shakkariya Frech Fries Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
શક્કરિયા ની ચિપ્સ નુ શાક(shakkariya chips recipe in gujarati)
#goldanapron3#weak18#chili. આ શાક ફરાળી છે પણ તમે એમજ ખાઓ તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે. એકલું એકલું પણ ખાય શકાય. Manisha Desai -
-
-
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
શક્કરિયા ની ફેંચ ફ્રાય ફરાળી રેસિપી (Shakkariya French Fries Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
રતાળુ ની ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
રતાળુ ની ચીપ્સ , બટાકા ની ચીપ્સ કરતા બનાવવામાં બહુજ સહેલી અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી માં ખાસ ગરમાગરમ ક્રીસ્પી, નવા મસાલા સાથે આ ચીપ્સ સર્વ કરો અને બધા ની વાહવાહ મેળવો.#FFC3 Bina Samir Telivala -
-
-
-
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
-
શક્કરિયા ની સુકી ભાજી શાક (Shakkariya Suki Bhaji Shak Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશ્યલ Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16070140
ટિપ્પણીઓ