સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)

સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય.
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં તેલ, લાલ મરચું, મરી અને સિંધવ-મીઠું ભેગું કરી લેવું. હવે તેમાં શક્કરિયા ના લાંબા કાપેલા ટુકડા ઉમેરી બધું બરાબર હલાવી લેવું. બધા ટુકડા પર મસાલો બરાબર ચઢી જાય એ રીતે હલાવી લેવું.
- 2
શક્કરિયા ના ટુકડા ને એક બેકિંગ ટ્રે પર ગોઠવીને પ્રિહીટેડ ઓવન માં 200 ડિગ્રી પર 15 મિનિટ સુધી બેક કરવા.
- 3
તૈયાર થયેલી શક્કરિયા ની ચિપ્સ ની ઉપર લીંબુનો રસ અને લીલા ધાણા ભભરાવીને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ કે ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ પોટેટો ફ્રાઈસ
#પાર્ટી સ્વીટ પોટેટો ફા્ય એ ડીપફા્ય નાસ્તો છે.જે બટાકા સમાન જ ટેસ્ટ આપશે.તેને તમે બેક પણ કરી શકો છો.કિટ્ટી પાર્ટીમાં જરૂર બનાવજો આ રેસીપી સહુ ને ભાવશે. Rani Soni -
રતાળુ ચિપ્સ (Ratalu / purple yam chips recipe in Gujarati)
રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રતાળુ નો ઉપયોગ ઊંધિયું, કંદપુરી વગેરે વસ્તુઓ માં વધારે કરવામાં આવે છે. મેં અહીંયા રતાળુ ની ચિપ્સ બનાવી છે જે તળીને નહીં પરંતુ ઓવનમાં ગ્રીલ કરીને બનાવી છે. આ ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મેં એને ટોમેટો કેચપ અને મિન્ટી યોગર્ટ ડીપ સાથે સર્વ કરી છે. ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#FFC3#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ પોટેટો મસાલા ફ્રાય (Sweet potato masala fry recipe in Gujarati)
#GA4#Week11#sweetpotato#greenonion સ્વીટ પોટેટો મસાલા ફ્રાય ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે જેને આપણે રોટી, પરાઠા, નાન ની સાથે સર્વ કરી શકીએ. સ્વીટ પોટેટો મસાલા ફ્રાય એક હેલ્ધી વેજિટેરિયન ડિશ છે જેમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ અને વિટામીન-એ નું પ્રમાણ સારું હોય છે નાના બાળકો માટે પણ સ્વીટ પોટેટો હેલ્ધી ગણાય છે. Asmita Rupani -
વ્રત ની થાળી (Vrat ni thali Recipe in Gujarati)
ઉપવાસ દરમ્યાન આરોગી શકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસની દરેક વાનગીઓમાં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે છતાં પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે જેમાં રાજગરાની પૂરી, બટાકાનું શાક અને શક્કરિયા ની ખીર પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. spicequeen -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
પોટેટો ચીપ્સ બાઈટ્સ(Potato chips bites recipe in Gujarati)
#ઉપવાસ ફરાળી મોસ્ટ ઓફ ધી પ્લેટરમાં પોટેટોનો યુઝ થાય છે.એવું કહી શકીએ કે ફરાળી પ્લેટરનું પોટેટો વગર ઈમેજીનેશન ના થઈ શકે.એમાં ભી ક્રન્ચી પોટેટો ચીપ્સ ઓલ ટાઈમ ફેવરીટ.જેમાં થોડું વેરીયેશન કરીને ક્રન્ચી પોટેટો ચીપ્સ બાઈટ્સ ની રેસીપી શેર કરી છે. Bhumi Patel -
સ્વીટ પોટેટો બફવડા (Sweet Potato Buff Vada Recipe In Gujarati)
#FRઉપવાસ હોય ત્યારે રોજ એક નું એક ફરાળી રેસિપી ખાઈ ને બોર થઈ જવાય છે તો આજે મે સ્વીટ પોટેટો બફ વડા બનાવિયા છે બટાકા ના બફ વડા તો બધા બનાવે મે આજ કઈક નવું ટ્રાય કરયુ છે સ્વીટ પોટેટો બફ વડા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
રતાળુ ની ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
રતાળુ ની ચીપ્સ , બટાકા ની ચીપ્સ કરતા બનાવવામાં બહુજ સહેલી અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી માં ખાસ ગરમાગરમ ક્રીસ્પી, નવા મસાલા સાથે આ ચીપ્સ સર્વ કરો અને બધા ની વાહવાહ મેળવો.#FFC3 Bina Samir Telivala -
સ્વીટ પોટેટો કોર્ન સૂપ(sweet potato corn soup recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઓમજી પહેલી વાર આ કોમ્બિનેશન બનાવ્યું છે અને ખૂબ જ સરસ બન્યું. કંઇક નવો સ્વાદ છે અને મોનસૂન ની મજા માણવા માટે આ બેસ્ટ વાનગી છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
સ્વીટ પોટેટો ચાટ(Sweet potato chat recipe in gujarati)
શક્કરિયા કેરોટીન થી સમૃદ્ધ છે .શક્કરિયા માનવ શરીર માટે લાભો થી ભરપૂર છે .શક્કરિયા માં કાર્બોહાઈડ્રેડ ,ફાઈબર ,વિટામિન એ ,બી ,સી આવેલું છે .શક્કરિયા બાળકો માટે ખાવું ખુબ જરૂરી છે .બાળકો ની વૃદ્ધિ અચાનક બંધ થઈ જાય તો શક્કરિયા ખાવા થી સારું થઈ શકે છે .શક્કરિયા આંખો માટે ખુબ જ ફાયદાકારક છે .શક્કરિયા ખાવા થી હાડકા મજબૂત બને છે અને હૃદય ની બીમારીથી પણ રાહત મળે છે .#GA4#Week11Sweet potato Rekha Ramchandani -
સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Sweet Potato French Fries Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
#GA4#Week11#SweetPotatoહેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. Dhruti Ankur Naik -
ગ્રીલ પેરીપેરી સ્વીટ પોટેટો
#સ્ટાર્ટ#સ્ટાર્ટરઆજે આપણે પોટેટો ની બદલે સ્વીટ પોટેટો નું સ્ટાર્ટર બનાવી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. Krishna Rajani -
સ્વીટ પોટેટો પીસીસ(Sweet potato pieces recipe in Gujarati)
#GA4#Week11શક્કરિયા એક સ્વીટ કંદ છે જે ઉપવાસમાં ખવાય છે. હેલ્થ માટે પણ સારું અને પેટ ભરાઈ જાય ખાવા થી.મેં શક્કરિયા ના પીસીસ બનાવ્યા છે જેને મરાઠી માં રતળ્યાં ચ્યાં ગોડ ફોડી કહેવાય છે. Jyoti Joshi -
મસાલા સ્વીટ પોટેટો (Masala Sweet Potato Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 મસાલા સ્વીટ પોટેટો (શકકરિયા) Sneha Patel -
પપૈયા ની ચીપ્સ (Papaya Chips Recipe in Gujarati)
#GA4 #week23 બટાકા ની ચીપ્સ કર્તા આ ચીપ્સ વધારે સ્વાદિષ્ટ લગે છે. અને આ ચીપ્સ જૈન લોકો પણ ખાઈ સકે છે.krupa sangani
-
બટાકાની ચીપ્સ (Potato Chips Recipe In Gujarati)
સામાન્ય રીતે આપણે બટાકા બાફીને કે સમારીને પેનમાં ચેળવીને તેનું શાક બનાવીએ છીએ.આજે મેં અહીં લગ્ન પ્રસંગે તળીને બનાવવામાં આવતું બટાકાની ચીપ્સ નું શાક બનાવ્યું છે. Urmi Desai -
પોટેટો ચીપ્સ(ફ્રેન્ચ ફ્રાઇસ) (French Fries Recipe In Gujarati)
આજે મે બાળકો ની મન પસંદ અને ફરાળ મા પણ ખવાય તેવી ક્રિસ્પી પોટેટો ચીપ્સ અને તે પણ ફક્ત ૧ ચમચી તેલ મા જ અને ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવી છે.આ રેસીપી મે એર ફ્રાયર મા બનાવી છે. Jyoti Parmar -
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
પેરીપેરી સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Sweet Potato French Fries Recipe In Gujarati)
#GA4#week11#post3#sweetpotato#પેરીપેરી_સ્વીટ_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Sweet Poteto French Fries 🍟 Recipe in Gujarati) સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનું સેવન શિયાળામાં લાભદાયક હોય છે. શિયાળામાં રૂટસવાળો ખોરાક ખાવો લાભદાયી છે કારણ કે તે શરીરને ગરમ રાખે છે. શક્કરિયા શિયાળામાં જ આવે છે. જે ફેફસાં અને મુખના કેંસરથી રક્ષા કરે છે. આ શક્કરિયા માંથી મેં પેરી પેરી મસાલા થી કોટીગ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને ચટપટી બની હતી. આ સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ પર મસાલો છાંટવા માટે મેં પેરી પેરી મસાલો ઘરે જ બનાવી ને સ્પ્રિંકલ કર્યો છે. આવી જ ફ્રેન્ચ ફ્રાઈસ જો બાળકો ને બનાવી ને ખવડાવીએ તો એ હોંસે હોંસે ખાઈ લે છે. મારા નાના દીકરા ના તો આ ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈસ છે...😍😍 શક્કરિયા ડાયટ્રી ફારબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. શક્કરિયા ખાવામાં તો મીઠા હોય છે એના સેવનથી લોહી વધે છે શરીર જાડું થાય છે. સાથે જ આ કામશક્તિને પણ વધારે છે. કેસરિયા રંગના શક્કરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલોજિનનું નિર્માણ કરે છે. જેનાથી તમે હમેશા યુવાન અને ખૂબસૂરત રહો છો. * શક્કરિયા શેકીને ખાવાથી હૃદયને સુરક્ષા મળે છે. એમાં હૃદયને પોષણ આપતા તત્વ હોય છે. Daxa Parmar -
પીનટસ્- પોટેટો ચીપ્સ (ફરાળી) સુકી ભાજી
#ઇબુક#Day-૨૪ફ્રેન્ડ્સ, ઉપવાસ માં ખાઈ શકાય અને ખુબ જ સરળ અને ઝડપ થી બની જાય એવી ચટપટી " પીનટસ્ પોટેટો ચિપ્સ" ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ફરાળી પોટેટો રોસ્ટી (Farali Potato Rosti Recipe In Gujarati)
આ એક સ્વીસ નેશનલ ડીશ છે જે સાઈડ ડીશ અથવા નાસ્તા માં સર્વ થાય છે.આ વાનગી ગરમ જ સર્વ કરવી.પોટેટો માં થી બનતી આ વાનગી બધા ની ઓલ ટાઈમ ફેવરીટ હોય છે એટલે તમને આ ડીશ ચોક્કસ પસંદ પડશે.દુનિયા ભરમાં આ ડીશ ને બ્રેકફાસ્ટ માં ગણવામાં આવે છે.આ ડીશ ફરાળ માં લઈ શકાય છે અને બનાવવામાં પણ બહુ સરળ છે. દુનિયા ભરના લોકો આ વાનગીને સ્વીસ હેશ બ્રાઉન ના નામ થી ઓળખે છે. Bina Samir Telivala -
સ્વીટ પોટેટો આલ્મંડ સૂપ (Sweet Potato Almond Soup Recipe In Gujarati)
#SJCશિયાળો એટલે ગરમ ગરમ શું પીવાની અલગ અલગ સુપ પીવાની ખૂબ જ મજા ખૂબ ઘણા પ્રકારના તૈયાર થતા હોય છે આજે મેં એક નવા પ્રકારનો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી Manisha Hathi -
ફરાળી સ્વીટ પોટેટો ચાટ (Farali Sweet Potato Chaat Recipe In Gujarati)
#FR#cookpadgujrati#shivratri_special#ફરાળી_ચાટ Harsha Solanki -
શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
ઉપવાસ દરમિયાન શક્કરિયા નું શાક એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયા ના શાકને દહીં સાથે પીરસવા થી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આ શાક નાના થી મોટા બધાને જ ભાવે છે અને ઝડપ થી બની જાય છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen
More Recipes
ટિપ્પણીઓ (6)