પંજાબી અથાણું (Punjabi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ના નાના ટુકડા કરવા. મરચાની, ગાજરની અને આદુની ઉભી ચીરીઓ કરવી લીંબુને ચાર કટકા કરવા
- 2
મેથી અને રાયના કુરિયા નો લોટ એક તપેલીમાં લઈ જેટલા કૂરિયા હોય એટલા જ પ્રમાણમાં શેકેલું મીઠું અને લાલ મરચું નાંખવું ઉપરથી હિંગ નાંખવી
- 3
સોડિયમ બેન્ઝોએડ સીવાય બધું ભેગું કરી દબાવી દેવું
- 4
ત્યારબાદ તેમાં ત્રણથી ચાર લીંબુનો રસ નીચોવો એક દિવસ પછી ૩/૪ ટીસ્પૂન સોડિયમ બેન્ઝોએટ નાખી બરાબર મિક્સ કરી બરણીમાં ભરી લેવું
- 5
સોડિયમ બેન્ઝોએટ ને લીધે આ અથાણું મહિનાઓ સુધી સારું રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
-
-
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#APR#RB8#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
-
-
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
ગોળ કેરીનું અથાણું
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Ramaben Joshi Juliben Dave -
-
-
પંજાબી પંચભેળીયુ અથાણું (Punjabi Athanu Recipe in Gujarati)
આ અથાણું પંજાબી વાનગી, પરાઠા વગેરે સાથે ખુબજ શ્વાદિષ્ટ લાગે છે...west Bengal ના લોકો અથાણાં મા સરસવ નું તેલ વાપરવા છે, જેથી અથાણું લાંબો સમય સુધી ફ્રેશ લાગે છે... મે પણ આ અથાણાં મા સરસવ નું તેલ જ વાપર્યું છે #EBઅથાણું Taru Makhecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235163
ટિપ્પણીઓ