દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાપડી માટે ની સામગ્રી
  2. 1 કપમેંદો
  3. 1/2 કપઘઉં નો લોટ
  4. 1/4 કપરવો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1ચમચો તેેેેલ મોણ માટે, તળવા માટે તેેલ
  7. ચાટ માટે ની સામગ્રી:
  8. 2 નંગબટાકા બાફી ને મેસ કરેલા
  9. 1 નંગ ડુંગળી ઝીણી સમારેલ
  10. 1/2 કપદહીં પાણી નીતારેલ
  11. ગળી ચટણી જરુર મુજબ
  12. લીલી ચટણી જરુર મુજબ
  13. લસણ ની ચટણી જરુર મુજબ
  14. 1 કપનાઇલોન સેવ
  15. અન્ય સામગ્રી:
  16. મસાલા શીંગ
  17. ચાટ મસાલો
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાપડી બનાવા માટેની બધી સામગ્રી મિક્સ કરી કણક બાંધી લો. લુવો લઈ મોટી રોટલી વણી નાની વાટકી ની મદદ થી પૂરી કટ્ટ કરી તળી લો.

  2. 2

    પ્લેટ મા પાપડી પૂરી ગોઠવી બટાકા અને ડુંગળી મુકો ચાટ મસાલો ભભરાવો.તેની ઉપર દહીં પાથરો બધી ચટણી મુકી સેવ પાથરો.મસાલા શીંગ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes