લેફ્ટ ઓવર સબ્જી પાવભાજી (Left Over Sabji Pav Bhaji Recipe In Gujarati)

લેફ્ટ ઓવર સબ્જી પાવભાજી (Left Over Sabji Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લેકટોવર શાકને કુકરમાં લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી બાફી લેવું
- 2
હવે એક પેનમાં તેલ અને બટર મૂકી તે ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળી તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળવી
- 3
પછી તેમાં ટામેટા નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર અને પાવભાજી મસાલો નાખી સાંતળવા દેવું
- 4
પછી બાફેલા શાકને એકદમ મેશ કરી લેવું અને પછી તે સાંતેલા ટામેટા અને ડુંગળીમાં ઉમેરી દેવું અને ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી કુક થવા દેવું જરૂર પ્રમાણે બાફેલા શાક નું પાણી ઉમેરવું પાવભાજી બની જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ઉપરથી ફરીથી એક વઘાર કરી દેવો પગારમાં તેલ અને બટર લઈ તેમાં લસણની ચટણી અને લાલ મરચું ઉમેરી આ વઘાર પાવભાજીમાં ઉમેરી દેવો ખૂબ જ ટેસ્ટી બને છે
- 5
છેલ્લે તેમાં કોથમીર ઉમેરી ગરમા ગરમ પાવભાજીને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફ્ટ ઓવર દાળ ઢોકળીના ભજીયા(left over dal dhokali recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour મોટેભાગે આપણે ભજીયા એટલે બટેટાની ચિપ્સના, મિક્સ ભાજી ના ભજીયા, બટેકા વડા વગેરે બનાવતા હોઈએ છીએ... તો આજે મેં સવારે દાળ ઢોકળી બનાવી હતી તો થોડી દાળ ઢોકળી બચી હતી તો તેમાં ચણાનો લોટ ઉમેરી ભજીયા બનાવી દીધા... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
લેફ્ટ ઓવર સેઝવાન ચીઝ વડાપાઉ (Left Over Schezwan Cheese Vada Pav Recipe In Gujarati)
#MBR4Week4 Falguni Shah -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
લેફ્ટ ઓવર 4 મલ્ટી ગ્રાઈન ફ્લોર ઢોકળા
#સુપરશેફ2#week2#flour આગલી રાત્રે કરેલા ફોર multigrain ફ્લોર ઢોકળા ને વઘારીને ખાવાની ખૂબ જ મજા આવે છે.... મને તો ખૂબ ભાવે.. અને હા મારી દીકરીને પણ આ ખૂબ ભાવે. અને હા મિત્રો એટલું કહીશ એ અત્યારે સેલ્ફ lockdown નો ટાઈમ છે તો મારી દીકરી ઘરે હતી તો આ રેસીપી આજે મારી દીકરીએ બનાવી છે.. મને તો ખૂબ જ મીઠી લાગી છે..... તો ચાલો જણાવી દઉ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
લેફ્ટ ઓવર ખીચડી ના વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#ફુડફેસ્ટીવલ8 Smitaben R dave -
લેફ્ટ ઓવર વધારેલો રોટલો(left over વઘારેલો rotlo in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ12#વિક્મીલ1#વીક1#પોસ્ટ8#રવિવાર Vandna bosamiya -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
લેફ્ટ ઓવર રાઈસ પીઝા (Left Over Rice Pizza Recipe In Gujarati)
#AM2જ્યારે પણ નાના છોકરા પોઝ્ઝા ખાવાની ફરમાઈશ કરે ત્યારે આ પીઝા બનાવી સકાય..કેમકે આમા નથી મેંદો કે નથી ઈસ્ટ...બપોરના ભાત પડ્યા હોઇ તો રાત્રે પીઝા બની શેક છે .. Saloni Tanna Padia -
-
લેફટ ઓવર મગ ની પૂરી (Left Over Moong Poori Recipe In Gujarati)
આજે મગનું શાક બનાવ્યું શાક વધ્યુ તો મેં તેમાંથી પૂરી બનાવી લીધી#cookpadindia#cookpadgujrati (વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી) Amita Soni -
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
લેફટ ઓવર મસાલા ખીચડી મુઠીયા (Left Over Masala Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8#WEEK8મિત્રો આપણા ઘરમાં જ્યારે કોઈ પણ વસ્તુ બનાવી દે છે પ્રતિ થોડી બચી જતી હોય છે મેં આજે વેજીટેબલ વઘારેલીમસાલા ખીચડી બનાવી હતી તે થોડી બચી હતી તમે તેમાંથી મુઠીયા બનાવ્યા છે ખૂબ જ મસ્ત સોફ્ટ બન્યા હતા Rita Gajjar -
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
લેફ્ટ ઓવર ખીચડી માંથી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8 Ramaben Joshi -
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
લેફ્ટ ઓવર ખીચડીના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadઆમ તો વધેલી ખીચડી ને વઘારીને કે પરોઠા અથવા પકોડા બનાવીને ઉપયોગમાં લઈએ છીએ પરંતુ આજે મેં તેમાં ડુંગળી કેપ્સિકમ મરચા લસણ ટામેટું અને કોથમીર હળદર અને મીઠું ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી અપમ બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બન્યા છે. બ્રેકફાસ્ટ કે ડીનર મા લઈ શકાય છે. Ankita Tank Parmar -
લેફ્ટ ઓવર અફઘાની પનીર કાથી રોલ (Left Over Afghani Paneer Kathi Roll Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર અફઘાની પનીર કાઠી રોલ Ketki Dave -
-
લેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ (Left Over Paneer Bhurji Roll Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ Ketki Dave -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
દરરોજ જમવાના માં દાળ-ભાત શાક રોટલી ખાઈને પણ કંટાળો આવે તો કાંઈ નવીન ખાવાનું મન થાય તો પાવભાજી બેસ્ટ ઓપ્શન છે ને પાવભાજીમાં બધા શાક ભાજી નાખી એ તો છોકરાઓ પણ એ બહાને બધા વેજીટેબલ ખાઈ લે છે . Sonal Modha -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
બપોરે જમવામાં ગેસ્ટ હતા તો દાળ ભાત અને રોટલી નો લોટ બધું જ થોડું થોડું વધ્યું હતું તો મેં તેમાંથી આ ડિશ બનાવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી બનાવશો Sonal Karia -
-
લેફ્ટ ઓવર ખિચડી ના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#week8લેફ્ટ ઓવર ખીચડી માંથી,ઢેબરા,મુઠીયા,થેપલા,ઢોકળા જેવી ઘણી વસ્તુ થઈ શકે છે..મે આજે અપ્પમ બનાવ્યા અને બહુ જ યમ્મી થયા છે . Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ