પાવભાજી પાસ્તા (Pav Bhaji Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા તેલ લઈ ગરમ થાય એટલે ડુંગળી,લસણ,ટામેટાં ઉમેરી સાંતળો. કોબીજ, ફ્લાવર, કેપ્સિકમ ઉમેરી સાંતળો.જરુર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને ચઢવા દો.શાક ચઢી જાય અને પાણી બધી જાય એટલે બધા મસાલા ઉમેરી મિક્સ કરો.મેસર થી મેસ કરો.
- 2
પાસ્તા ઉમેરી મિક્સ કરો.ગરમ ગરમ પાવભાજી પાસ્તા નો આનંદ લો.લેફટઓવર ભાજી થી પણ આ પાસ્તા બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
-
-
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
પંજાબી પાસ્તા પ્લેટર (Punjabi Pasta Platter Recipe In Gujarati)
#prcપંજાબી પાસ્તા પ્લેટર એ ઋણ અલગ અલગ પાસ્તા નું કોમ્બીનેશન છે .જેમાં પાસ્તા સલાડ,પંજાબી ગે્વી સાથે પાસ્તા,પાસ્તા પુલાવ નો કોમ્બીનેશન કયુઁ છે.જે ચિલ્ડ સલાડ જોડે ગરમા ગરમ ખુબ સરસ લાગે છે. Kinjalkeyurshah -
-
-
વેજિટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#GA4 #Week3 #CHINESE ચાઈનીઝ નુ નામ આવે એટલે પાસ્તા પેલા યાદ આવે .. એકદમ સહેલા ને શાકભાજી સાથે હેલ્થી પણ બનાવો bhavna M -
-
-
-
પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)
#FFC8આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે Jyotika Joshi -
-
-
ટ્રાઇ કલર પાસ્તા (Tri Color Pasta Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
-
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656019
ટિપ્પણીઓ