ભરેલા મરચાં અને સલાડ(Bharela Marcha And Salad Recipe In Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

કાઠીયાવાડી ઓનું મનપસંદ હોય છે . તમે ગમે ત્યારે બનાવો બધા ને ભાવે છે .
#સાઈડ

ભરેલા મરચાં અને સલાડ(Bharela Marcha And Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

કાઠીયાવાડી ઓનું મનપસંદ હોય છે . તમે ગમે ત્યારે બનાવો બધા ને ભાવે છે .
#સાઈડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  1. 5-6 નંગ મોટા મરચાં
  2. 1 કપચણા નો લોટ
  3. 1 ચમચી લીંબુ નો રસ
  4. 3/4 ટે સ્પૂનહિંગ
  5. 1/2 ટે સ્પૂનહળદર
  6. સ્વાદાનુસારમીઠું
  7. 2 ટે સ્પૂનતેલ
  8. 1/2 ટે સ્પૂનધાણજીરુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેન લો. તેમાં સહેજ તેલ અને ચણા નો લોટ નાખી હલાવો..

  2. 2

    લોટ શેકાઈ જાય એટલે તેમાં બધા મસાલા નાખી ભરી લો. હવે એક પેન માં તેલ લઈ રાઈ નાખી. હવે તેમાં ભરેલા મરચાં નાખી હલાવો.

  3. 3

    હવે તેના ઉપર એક પ્લેટ રાખી પ્લેટ પર પાણી નાખો. ધીમી આંચ પર ચડવા દો. 5-10 મિનિટ માં બની ને તૈયાર છે

  4. 4

    સલાડ માટે તમને ભાવતા વેજિટેબલ લઈ તેને કટ કરી લો તેમાં મીઠું નાખી હલાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes