દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
ઘરમાં
  1. 1 કપઅડદ ની દાળ
  2. 1/4 કપ મગની દાળ
  3. 1 ચમચીચોખા
  4. જરૂર પમાણે તેલ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 નંગવાટેલા લીલા મરચાં
  7. 1 વાડકીદહીં (ગળયુ)
  8. 1 વાડકીખજુર આંબલી ની ચટણી
  9. 1 વાડકીબીટ ઉમરેલુ દહીં
  10. દહીં વડા ઉપર છાંટવાનો મસાલો
  11. 1/2 ચમચી મીઠું
  12. 1/2 ચમચી કાળા મરી નો પાઉડર
  13. 1/2 ચમચી સંચળ
  14. 1/2 ચમચી જીરું પાઉડર
  15. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  16. ડેકોરેશન માટે કાજુ

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    બને દાળ, ચોખા ને સાફ કરી ને 6કે7 કલાક પલાળી રાખો, પછી મિકસર મા કકરુ પીસી લો ખીરું મિડીયમ રાખવું, 4 કે 5 કલાક ઢાંકીને મુકી રાખો.

  2. 2

    ખીરા મા મીઠું, લીલા મરચાં મિક્સ કરો હવે મિડીયમ તાપે મોટા વડા તળી લો, સહેજ પાણી ગરમ કરી તેમાં મીઠું ઉમેરો,હવે વડા તેમાં ઉમેરી દો, 1કલાક રહેવા દો.

  3. 3

    વડા ને પાણી મા થી નિતારી લો પછી જરૂર પમાણે બાઉલમાં લઇ દહીં અને ચટણી ઓ ઉમેરો, ઉપર મસાલો છાંટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes