ઉત્તપમ પીઝા રેસીપી (Uttapam Pizza Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

બાળકો માટેની સ્પેશિયલ ઉત્તપમ પીઝા રેસીપી
#UttapamPizza

ઉત્તપમ પીઝા રેસીપી (Uttapam Pizza Recipe In Gujarati)

બાળકો માટેની સ્પેશિયલ ઉત્તપમ પીઝા રેસીપી
#UttapamPizza

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઉત્તપમ પીઝા માટે
  2. ૧ કપઢોસાનું ખીરૂ
  3. ૩ ટેબલસ્પૂનપીઝા સૉસ
  4. ૧ ટીસ્પૂનતેલ, ચોપડવા માટે
  5. ૧/૨ કપસમારેલા કાંદા
  6. ૧/૨ કપસમારેલા ટામેટા
  7. ૧/૨ કપસમારેલું કેપ્સીકમ
  8. ચીઝ
  9. સર્વ કરવા માટે
  10. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉત્તપમ પીઝા બનાવવા માટે, એક નોન-સ્ટીક પેનને ગરમ કરો અને ૧/૨ ટીસ્પૂન તેલ થી ગ્રીસ કરો.

  2. 2

    ત્યાર પછી ખીરુ પાથરી બંને બાજુથી આછા બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3
  4. 4

    શેકાઈ ગયા પછી એક પ્લેટ ઉપર પીઝા સૉસ લગાવી કાંદા, ટામેટા, કેપ્સિકમ નું ટોપિંગ મૂકી ચીઝ છીણી લો.

  5. 5

    હવે નોન-સ્ટીક પેન ને ગરમ કરો અને ઉત્તપમ પીઝા મૂકી ઢાંકણથી ઢાંકીને ધીમા તાપ પર ૩ મિનિટ સુધી અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો.
    ઉત્તપમ પીઝા ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes