સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)

@mrunalthakkar inspired me for this recipe.
ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે.
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.
ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને આખી રાત પલાળી દો. સવારે બટાકા બાફી, ઠંડા થાય એટલે છાલ કાઢી મેશ કરો અથવા છીણી લો જેથી મોટા ટુકડા ન રહે.
- 2
આદુ-મરચા ધોઈ, સમારી મિક્સર માં પીસી લો. હવે બટેટામાં સાબુદાણા અને આદુ-મરચા તથા જરૂર મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
- 3
તડકા વાળી જગ્યા કે અગાશીમાં પ્લાસ્ટિક શીટ પાથરી ચકરીની જાળી સંચામાં મૂકી ચકરી પાડી દો. સવારે વહેલા પાડશો તો સાંજ સુધી સુકાઈ જશે. બીજા દિવસે તેને ઉઘાડી મોટી થાળીમાં એક દિવસ તડકે મૂકો જેથી સરસ બની જાય.
- 4
ઉપવાસ કે એકટાણામાં ફરાળ કે ચા સાથે તેલમાં તળી સર્વ કરો. તળી ને ડબો ભરી લો તો જ્યારે જરૂર જણાય ત્યારે ખાઈ શકાય. ઉપવાસ વગર પણ ખાવાની મજા પડે તેવી આ ચકરી છે.
Similar Recipes
-
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
નવા - મોટા બટાકા આવતાં જ વેફર - ચકરી બનાવવાની સીઝન શરૂ થઈ જાય. આજે મેં ભારોભાર બટાકા અને સાબુદાણા નો ઉપયોગ કરીસાબુદાણા-બટેટાની જાડી સેવ બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
સાબુદાણા ની ચકરી
સાબુદાણા ની ચકરી સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ગુજરાતી લોકોનો પ્રિય નાસ્તો છે. આ ચકરી બનાવીને એની સુકવણી કરીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ઉપવાસ દરમિયાન તળીને ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપવાસ સિવાયના દિવસોમાં પણ ચા કે કોફી સાથે આ ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB20#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે. Harsha Gohil -
ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)
@Disha_11 inspired me for this recipe#રામનવમી સ્પેશિયલ#ફરાળી થાળી Dr. Pushpa Dixit -
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
સાબુદાણા બટાકા ના પાપડ ફરાળમાં ખાઈ શકાય છે. Priti Shah -
સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા ની ખીચડી (Street Style Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Amita_soni inspired me for this recipeઆ સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા-બટેટાની એકદમ છુટી ખીચડી તમને બહુ જ ગમશે અને રીત સાવ સહેલી bigginers કે bachlors પણ બનાવી શકે. આશા રાખું છું કે તમને ગમશે અને જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીહોળી પછી નવા બટાકા આવે અને સરસ તડકો પડે એ વખતે આખા વર્ષ માટે સાબુદાણા બટાકા ની ચકરી બનાવી લઉં તો ફરાળ માં ખાઈ શકાય. ઉપવાસ વગર પણ ખાવાની બહુ મજા પડે. Dr. Pushpa Dixit -
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
સાબુદાણા બટાકા ની ચકરી
#FF 1મે અહીં સાબુદાણા વધારે લીધા છે કારણકે સાબુદાણા વધારે હોય તો ચકરી સરસ ફરસી બને છે અને મીઠું મરચું તમે તમારી જરૂર મુજબ વધ-ઘટ કરી શકો છો એટલે એનો માપ નથી લખ્યું. Minal Rahul Bhakta -
ધાણી દાળિયા શીંગ મિક્સ (Dhani Daliya Shing Mix Recipe In Gujarati)
@hetal_2100 inspired me for this Dr. Pushpa Dixit -
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@rakhi gupta inspired me for this recipe Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
વોટર મેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
#SF@cook_10984 inspired me for this recipe Dr. Pushpa Dixit -
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJRફરાળમાં ખાઈ શકાય તેવી બટેટાની સુકીભાજી Shilpa Kikani 1 -
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SFR #SJR ઉપવાસ માં ચા કોફી ની સાથે ચકરી ખાવા ની મજા આવે. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ (3)