ખાટી લીલી મગ ની દાળ બેસન વારી

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

#બેસન+દહીં+ હિંગ

ખાટી લીલી મગ ની દાળ બેસન વારી

#બેસન+દહીં+ હિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ ની લીલી દાળ
  2. 1 વાટકીખાટુ દહીં
  3. 1 ગ્લાસમોટો પાણી
  4. 1આદુ નો ટુકડો
  5. 1લીલુ મરચું
  6. 1મોટુ ટમેટું
  7. 5 ચમચીતેલ
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/4 ચમચી હિંગ
  10. 1/2 ચમચી હળદર
  11. દોઢ ચમચી લાલ મરચું પાઉડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 4મીઠા લીમડા ના પાન
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની લીલી દાળ લો

  2. 2

    તેમા પાણી નાખી નરમ બાફી લો

  3. 3

    એક વાસણમાં પાણી દહીં ચણા નો લોટ મિક્સ કરી બાફેલી દાળ માં ઉમેરી દો

  4. 4

    એક વધારીયા માં તેલ મુકી વધાર લગાવી દાળ માં ઉમેરી દો

  5. 5

    હવે તેમા બધો મસાલો આદુ મરચાં ટામેટાં ઝીણા સમારેલા લીમડા ના પાન ઉમેરી સારી રીતે ઉકાળી લો

  6. 6

    તૈયાર છે મગ ની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes