સાઉથવેસ્ટ ટોસ્ટ(southwest toast recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#RB9
સાઉથવેસ્ટ એક ડ્રેસિંગ છે.તેનાં સ્વાદ ને લીધે બીજા એકપણ મસાલા ની જરૂર પડતી નથી. આ ટોસ્ટ જે સાંજ નાં નાસ્તા તરીકે સર્વ કરી શકાય.

સાઉથવેસ્ટ ટોસ્ટ(southwest toast recipe in Gujarati)

#RB9
સાઉથવેસ્ટ એક ડ્રેસિંગ છે.તેનાં સ્વાદ ને લીધે બીજા એકપણ મસાલા ની જરૂર પડતી નથી. આ ટોસ્ટ જે સાંજ નાં નાસ્તા તરીકે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3-4 નંગબન
  2. 3-4 ચમચીસાઉથવેસ્ટ ડ્રેસિંગ
  3. 4-5 ચમચીચીઝ સોસ (જરૂર મુજબ)
  4. 2-3 નંગટામેટા(સમારેલા)
  5. 1/2 કપઆઈસબર્ગ (સમારેલી)
  6. 1-2 નંગડુંગળી (સમારેલી)
  7. 1/2 કપરેડ બેલપેપર (સમારેલા)
  8. 1/4 કપઓલિવ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બન ને વ્ચ્ચે થી કટ્ટ કરી ઓવન માં શેકી લો.

  2. 2

    તેનાં પર ચીઝ સોસ અને સાઉથવેસ્ટ ડ્રેસિંગ લગાવો.

  3. 3

    સલાડ અને ઓલિવ મૂકી ફરી ડ્રેસિંગ મૂકી સોફ્ટ ડ્રિંક સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes