જલેબી ગાઠીયા (Jalebi Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી અને તેલમાં મીઠું, સોડા એશ,મરી પાઉડર, હીંગ,અજમો, ઉમેરી કલર બદલે ત્યાં સુધી ફીણી લો. બાદ તેમાં બેસન ઉમેરી કણક તૈયાર કરી થોડી વાર મસળી લો.
- 2
હવે તેમાં થી લાકડા ના પાટલા પર ગાઠીંયા કરી ગરમ તેલમાં મીડીયમ તાપે તળી લો.
- 3
તૈયાર છે ગાઠીંયા.
- 4
મેંદાના લોટમાં બેસન અને દહીં ઉમેરી પાણી થી ઘટૃ ખીરું બનાવી તેમાં ગરમ તેલ મીક્સ કરી ઢાંકી ને ૧૨ કલાક આથો આવવા દો. બાદ ખીરા માં પીળો રંગ ઉમેરી ગરમ તેલમાં જલેબી તળી લો.
- 5
બીજી બાજુ એક વાસણમાં ખાંડ લઈ તે ડુબે એથી થોડું વધારે પાણી ઉમેરી એક તાર ની ચાસણી બનાવો.હવે તેમાં ઇલાયચી અને પીળો રંગ ઉમેરી છેલ્લે લીંબુનો રસ ઉમેરો જેથી ચાસણી કડક ન થઈ જાય. હવે તળેલી જલેબી ચાસણીમાં થોડી વાર ડુબાડી રાખો. તૈયાર છે જલેબી.
- 6
હવે ગરમાગરમ જલેબી ગાઠીયા સાથે સંભારો, તળેલા મરચાં અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
-
જલેબી(jalebi recipe in gujarati)
લોક ડાઉન માં જો જલેબી ખાવાનું મન થાય તો બહાર નું ખાવા કરતાં ઘરે જ બનાવો... Meet Delvadiya -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
-
જલેબી
#એનિવર્સરી #ડેઝર્ટ/સ્વીટસ#વીક ૪જલેબી મારી સૌથી મનપસંદ મીઠાઈ છે જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને મારી આ રેસીપી શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો પણ માપનું ખૂબ જ ધ્યાન રાખશો તો આ જલેબી એકદમ બહાર જેવી બનશે Rina Joshi -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
-
-
-
-
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
જલેબી અને ગાંઠિયા (Jalebi And Ganthiya Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ પસંદગી અને ખૂબ જ ખવાતી અમારા ગામની પ્રખ્યાત વાનગી.સાથે ચટણી, મરચાં, ચિપ્સ, ગાજર નો સંભારો,અને ભેગી કઢી.#સાઈડ Rajni Sanghavi -
-
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
એપલ જલેબી વિથ વોલનટ રબડી (APPLE JALEBI WITH WALNUt rabdi Recipe in Gujarati)
#walnuts#post2#healthy Sweetu Gudhka -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
ઈન્સ્ટન્ટ જલેબી
#માસ્ટરક્લાસઆજે માગશર વદ નોમ પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં દ્વિતિય આત્મજ શ્રીવિટ્ઠલાનથજી (શ્રીગુસાંઈજી)નો ૫૦૫ મો પ્રાકટ્ય ઉત્સવ. વિ.સં. ૧૫૭૨ માગશર વદ નોમ, શુક્રવારનાં રોજ આપનું પ્રાકટ્ય કાશી પાસે ચરણાટમાં થયું હતું.શ્રીગુસાંઈજીનો પ્રાકટ્ય ઉત્સવ જબેલી ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે પ્રત્યેક હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે આજનાં આ મંગલ દિવસે જલેબીની સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ધરાવવામાં આવે છે. આપ સર્વેને શ્રીગુસાંઈજીનાં પ્રાકટ્ય ઉત્સવની સ્નેહભરી મંગલ વધાઈ. Nigam Thakkar Recipes -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
More Recipes
ટિપ્પણીઓ