પ્લેન રાઈસ(plain rice recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

કૂકર માં બનાવેલો ભાત એકદમ છૂટો રહે છે અને તૂટી પણ નથી જતો.આ ભાત માંથી બિરીયાની,જીરા રાઈસ ગમે તે બનાવી શકાય છે.ફ્રાઈડ રાઈસ બનાવવાં માટે તેને અડધી કલાક ફ્રીજ માં રાખવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપચોખા (કોઈપણ)
  2. 1 3/4 કપપાણી
  3. મીઠું પ્રમાણસર
  4. 1/2 ચમચીઘી
  5. 1/4 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ને 2-3 વખત ધોઈ તેને 30 મિનિટ પાણી ઉમેરી પલાળો.

  2. 2

    તે પાણી નિતારી ચોખા કૂકર માં ઉમેરી મીઠું,ઘી અને લીંબુ નાખી ગેસ પર મિડીયમ તાપે ૩સીટી થવાં દો.

  3. 3

    કૂકર ગેસ પર થી ઉતારી ઠંડું થવાં દો.તરત જ બીજા વાસણ માં લઈ લો.ગરમાગરમ દાળ, કઢી વગેરે સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes