ચોખાની સેવ (Chokha Sev Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

ચોખાની મમરી/ સેવ

ચોખાની સેવ (Chokha Sev Recipe In Gujarati)

ચોખાની મમરી/ સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૮ વ્યક્તિ માટે
  1. ચોખા નો લોટ
  2. ૧ લિટરપાણી
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ચમચી પાપડ ખારો
  5. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં મીઠું અને ખારો ઉમેરો

  2. 2

    પછી પાણી ને ૫ મિનિટ સુધી ઉકાળો ઊકળે એટલે તેમાં લોટ ઉમેરતાં જાવ ને હલાવતા જવું

  3. 3

    હવે એક ઢોકળિયા માં નીચે પાણી લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને ઉપર જાળી મુકીને તેમાં તૈયાર કરેલી ખીચું ને બાફવા મૂકો

  4. 4

    ૧૦ મિનિટ સુધી રહેવા દો પછી બહાર કાઢી એકદમ મસળીને તેને સેવના મશીન થોડું તેલ લગાવી ને એક કપડામાં સેવ પાડી લો

  5. 5

    પછી સુકાઈ એટલે એક ડબ્બામાં ભરી લો અને જ્યારે તળવી હોય તૈયાર તેલમાં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes