ઈડલી સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને ચોખા ને 5 કલાક માટે પાણી માં પલાળી ને પછી તેને મિક્સર જાર
માં પીસી ને જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી તે ને આથો આવવા માટે 4 કલાક રાખી ને પછી તેમાં મીઠું મીઠી સોડા અને પાણી ઉમેરી ને ઈડલી નું ખીરું બનાવી ને ઈડલી નાં સ્ટેન્ડ માં ઈડલી ઉતારી લેવી - 2
લીલું કોપરું અને લીલા મરચાં નાં કટકા કરી મિક્સર જાર માં ઉમેરી તેમાં શીંગ દાણા મીઠું ઉમેરી પીસી લેવું હવે બાઉલ માં કાઢી ને એક પેન માં તેલ ઉમેરી ગરમ કરવા મૂકવું તેમાં રાઈ અને લિંબડા નાં પાન ઉમેરી ને આ વઘાર ને કોપરા ની ચટણી માં ઉમેરી ને મિક્સ કરી લેવું
- 3
બટાકા ટામેટા નાં કટકા કરી અને કુકર માં બંને દાળ ની સાથે પાણી ઉમેરી ને બધું બાફી લેવું હવે દાળ માં હેન્ડ મીક્ષી ફેરવી ને દાળ ને એકરસ કરી લેવી એક પેન મા તેલ ઉમેરી તેમાં મેથી,રાઈ,જીરું,હિંગ,લાલ મરચું વગેરે ઉમેરી ને દાળ માં આતૈયાર વઘાર ઉમેરી દો હવે દાળ ને ધીમા ગેસ પર રાખી ને તેમાં આદુ મરચા ની પેસ્ટ મીઠું લીંબુ નો રસ હળદર, લાલ મરચું વગેરે મસાલા ઉમેરી ને સંભાર તૈયાર કરો
- 4
તૈયાર કરેલી ઈડલી ને ચટણી અને સંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
ઈડલી સંભાર
#goldenapron2Week13Kerala ચાલો મિત્રો આજે આપણે કેરાલાની ફેમસ ડીશ ઇડલી સંભાર બનાવતા શીખીએ જે એકદમ સરળતાથી ઘરે બની શકે છે Khushi Trivedi -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
-
-
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
-
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
-
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
ટિપ્પણીઓ