સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 લોકો
  1. ૩ નંગસરગવાની શીંગ
  2. ૧ નંગ બટેટું
  3. ૧ નંગ નાનું ટમેટું
  4. ૧/૨ ચમચીલસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણાજીરુ
  9. ચપટીખાંડ
  10. ચપટીહિંગ
  11. ૨ મોટી ચમચીતેલ
  12. ૧/૪ ચમચીરાઈ
  13. ૧/૪ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સરગવાની શીંગ, બટેટું અને ટમેટું સમારી લો.

  2. 2

    કૂકરમાં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરુ - હિંગ નાખી તે તતડે એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરો.

  3. 3

    હવે તેમાં ટામેટાં અને શાક ઉમેરી મીઠું તેમજ બધાં જ મસાલા નાખી સાંતળો. જરૂર મુજબ પાણી નાખી ૩ વ્હીસલ વગાડી દો.

  4. 4

    તૈયાર છે. સરગવા બટેટાનું શાક. કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes