તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ તુરીયા
  2. ૩ ચમચીતેલ
  3. ચપટીહિંગ
  4. ૬-૭ મીઠા લીમડાના પાન
  5. ૧ ચમચીરાઈ જીરુ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  9. ૧ ચમચીખાંડ
  10. ૧ ચમચીલીંબુનો રસ
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ધોઈ તેની છાલ ઉતારી લઈ અને તેના કટકા કરી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરુ હિંગ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરો. પછી તુરીયા ના કટકા નાખી મીઠું નાખી પાંચ મિનિટ ચડવા દો.

  3. 3

    ત્યારબાદ ટામેટું નાખી ૨ મિનિટ પછી મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર નાખો અને ફરી ૨ મિનીટ પકાવો. ચડી જાય એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી ગેસ બંધ કરી દો.

  4. 4

    તો તૈયાર છે તુરિયાનું સ્વાદિષ્ટ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes