હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)

હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે
હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ચોખા અને દાળ મિક્સ કરી પાણી ઉમેરીને ધોઈને 6 કલાક પાણીમાં પલાળી લો
- 2
પછી પાણી નીતારી દહીં ઉમેરીને મિક્સરમાં વાટી લો.ત્યારબાદ તેમાં મેથી દાણા નાખી આથો આવવા માટે 7 થી ૮ કલાક મૂકી દો
- 3
હવે આપણે તેમાં બધાં મસાલા ઉમેરીને,આદુ મરચા પેસ્ટ ખમણેલી દૂધી અને થોડા તલ અને શીંગદાણા નાખી મિક્સ કરી લો
- 4
પછી તેમાં તેલ ગરમ કરીને ૨ચમચી ઓઇલ નાખી ઉપર સોડા ઉમેરીને બરાબર બીટ કરીને હાંડવો ના કૂકર ને ઓઇલ થી ચારેબાજુ ગ્રીસ કરીને રેડી દો. પછી તેના પર શીંગદાણા, તલ નાખી એક પેનમાં ઓઇલ મૂકી તેમાં રાઈ નાખી હિંગ નાખી મીઠા લીમડા ના પત્તા નાખી વઘાર રેડી દો લાલમરચું નાખી. પછી તેને ઢાંકીને ૪૫મિનિટ માટે કૂકકરવું
- 5
5 મિનિટ સ્ટેન્ડિંગ ટાઇમ આપી તવેથા થી ચેક કરી લો એક્દમ ક્લીન નીકળે એટલે સર્વ કરવું
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા (Multi Grain Mix Veg Corn Muthia Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા with(બેસન કઢી) Parul Patel -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)
#GA4#week19#મેથીદુધી નો હાંડવો હંમેશા બનાવતા હોય છે શિયાળામાં મેથી ખુબ સરસ મળે છે મે મેથી નો હાંડવો બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને મે હાંડવા ના કુકરમાં બનાયો છે જે બનતા થોડો વધારે ટાઈમલાગે છે પણ તેનો સ્વાદ સરસ લાગે છે Dipti Patel -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
દૂધીનો હાંડવો (Dudhi No Handvo Recipe In Gujarati)
હાંડવો લગભગ દરેક ના ઘરે બનાવતાં હોય અને દરેકની રીત અલગ અલગ હોય છે પણમે આજે મોટી ઉમરના લોકો પણ ખાઈ શકેતેવો દૂધી નાખી પોચો હાંડવો બનાવ્યો છે.જે બહારથી સોફટ અને અંદર થી મુલાયમલાગે છે. Bharati Lakhataria -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
દૂધી નો હાંડવો
#SSMActual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છેદૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો.. Sangita Vyas -
ચીઝ મેથી હાંડવો (Cheese Methi Handvo Recipe In Gujarati)
#cookpad હાંડવો, ગુજરાતી ઓનો જાણીતો. દેખાવ એનો કેક જેવો પણ ગળ્યો નહીં. ખાટો,તીખો, મીઠો બધા સ્વાદ નું મિશ્રણ છે એમાં. અલગ અલગ રીતે એ બનાવી શકાય.આજે હું આપને માટે લાવી છું ચીઝ મેથી હાંડવો. Archana Thakkar -
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.#GA4#WEEK8 Priti Panchal -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
-
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે... Nidhi Vyas -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#MRC મોન્સૂન splબેસન ચિલા 3 અલગ અલગ રીત ના 1)મેથી મટર ચીલા 2)કોર્ન પનીર ચીલા 3)મિક્સ વેજચીઝી બટાકા ચીલા Parul Patel -
ખાંડવી રોલ (Khandvi Roll Recipe in Gujarati)
ખાંડવી એક ગુજરાતી થાળી નું ફેમસ ફરસાણ છે. લગભગ બધા ને પ્રિય ફરસાણ છે આવાનગી ચણા ના લોટ માંથી બનાવાય આવે છે Parul Patel -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)
#goldenapron3#week15#lauki#વેસ્ટહાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. Vishwa Shah -
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
More Recipes
ટિપ્પણીઓ (2)