સત્તુ ટામેટાં નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#SVC
#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ

સત્તુ ટામેટાં નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)

#SVC
#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ થી ૧૦ મિનિટ
  1. ૧ કપ- સત્તુ પાઉડર
  2. ૫ નંગ- મધ્યમ કદ ના લાલ ટામેટાં
  3. ૧ ચમચી- રાઈ
  4. ૧/૨ ચમચી - જીરું
  5. ૧ ચમચી- અધકચરુ કુટેલ લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચી- આદુ ની પેસ્ટ
  7. ૩ નંગ- જીણા સુધારેલા લીલાં મરચાં
  8. ૩ નંગ- સમારેલી ડુંગળી
  9. ૧/૨ ચમચી - હળદર
  10. ૧ ચમચી- કાશ્મીરી લાલ મરચું
  11. ૨ ચમચી- ધાણાજીરુ
  12. સ્વાદ મુજબ - મીઠું
  13. ૧ ચમચી- ખાંડ
  14. ૧ ચમચી- લીંબુ નો રસ
  15. ચીરી લીંબુ, કોથમીર નું પાન ને રોટલી

રાંધવાની સૂચનાઓ

૮ થી ૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ને છોલી સમારી અલગ રાખો, ટામેટાં ને ધોઈ,કટકાં કરી લો,આદુ ની પેસ્ટ બનાવી લો, સૂકાં લસણ ને અધકચરું વાટી લો,લીલાં મરચાં ને જીણા કાપી લો.

  2. 2

    કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરુ ઉમેરો તતડે એટલે હીંગ, લસણ,આદુ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો,ડુંગળી ઉમેરી ૧ મિનિટ માટે સાંતળો, ટામેટાં અને લીલાં મરચાં ના કટકાં ઉમેરો ને ૧ મિનિટ સાંતળો, પછી તેમાં હળદર,ધાણાજીરુ,લાલ મરચું, મીઠું, ખાંડ સત્તુ પાઉડર ઉમેરી ને સરસ ભેળવી લો...૧ થી ૨ મિનિટ થવા દો.

  3. 3

    ગેસ બંધ કરીને લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ને સરસ ભેળવી લો....તૈયાર છે સત્તુ -ટામેટાં નું શાક.

  4. 4

    તૈયાર સત્તુ - ટામેટાં ના શાક ને પ્લેટમાં કાઢી ઉપર લીંબુ ની ચીરી અને કોથમીર નું પાનરાખી ને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

Similar Recipes