દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat

દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દૂધી
  2. ૨ નંગબટાકા
  3. ૧ નંગટમેટું
  4. ૩ ચમચીતેલ
  5. ૨ ચમચીમરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરું
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીખાંડ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી અને બટાકાની છાલ કાઢી ને જીણા સમારી લો. ટમેટું પણ સમારી લો.

  2. 2

    કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ, જીરુ, હીંગ નાખીને પછી ટામેટા નાખી સાંતળી લો.

  3. 3

    હવે દૂધી અને બટાકા નાખી, બધા મસાલા નાખી મિક્સ કરી લો. પાણી નાખી 3 સીટી કરી લો.

  4. 4

    તો તૈયાર છે દૂધી બટાકા નું શાક. કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes