સિન્ઘોડા ના અથાણુ

પ્રયાગ,બનારસ ,ઈલાહાબાદ ,ઊતરપ્રદેશ મા વિન્ટર મા બનતુ સિન્ઘાડે કા આચાર..આખા વર્ષ સ્ટોર કરી શકાય છે...
સિન્ઘોડા ના અથાણુ
પ્રયાગ,બનારસ ,ઈલાહાબાદ ,ઊતરપ્રદેશ મા વિન્ટર મા બનતુ સિન્ઘાડે કા આચાર..આખા વર્ષ સ્ટોર કરી શકાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા સિઘોડા ને 2,3,પાણી થી ધોઈ ને કુકર મા મીઠુ નાખી ને બાફવા ગૈસ પર મુકો.
- 2
એક વ્હીસલ થાય પછી.ગૈસ ની ફલેમ સ્લોકરી 5મીનિટ કુક કરી ગૈસ બંદ કરી દો..કુકર ઠંડુ થાય પછીસિન્ઘોડા કાઢી ને 4 પીસ કરી લો.. અને નેપકીન પર પાથરી ને પંખા મા અથવા ધૂપ મા સુકાવો જેથી પાણી સુકાઈ જાય.
- 3
સરસો ના તેલ ગરમ કરો..એક વાસણ મા બાફી ને કાપેલા સિન્ઘોડા ને હલદ,ર મીઠુ, વરિયાળી,કલોજી મિકસ કરો..
- 4
ગરમ તેલ ને સિન્ઘોડા મા નાખી તૈયાર આચાર મસાલા એડકરો અને બરોબર મીકસ કરો.. ત્યાર પછી,વિનેગર નાખો, બરની મા ભરી ને..ગરમ કરી ને ઠંડા કરેલુ તેલ એડ કરો..સિન્ઘોડા ના આયાર ખાવા માટે તૈયાર છે.
- 5
નોધ...
- 6
આ અથાણ મા તેલ ઉપર સુધી ડુબાડૂબ રેહવુ જોઈયે.વિનેગર.થી અથાણા મા ખટાશ આવશે સાથે સાથે.પ્રીર્જવેટિવ ના પણ કામ કરશે..આ અથાણા ને વર્ષ સુધી સારુ રહે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ મેથી ના અથાણા
#ઉનાળા #.સમર આજકલ કાચી કેરી સરસ આવે છે કાચી કેરી થી વિવિધ પ્રકાર ના અથાણા બનાવા મા આવે છે ભારતીય ભોજન મા અથાણા ના વિશેષ સ્થાન છે . અથાણા વગર થાળી અધૂરી લાગે છે મગ મેથી ના અથાણા આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે . જયારે શાક ભાજી ઓછી મળે , માનસૂન મા બરસાત હોય ત્યારે પુરી પરાઠા ,રોટલી સાથે ખઈ શકાય છે Saroj Shah -
કેરી લસણ ના અથાણુ
ખાટા ,તીખા મસાલે દાર. સદાબહાર લસણ ના અથાણુ ની વિશેષતા છે કે બનાવી ને તરત જ ખાવા લાયક થઈ જાય છે. અને આખુ વર્ષ સ્ટોર કરી શકીયે. અથાણા ની બરની મા ડુબાડૂબ તેલ ની જરુરત નથી પડતી .ના હી વિનેગર જેવા પ્રિજર્વેટિવ ની આવશ્કતા ..તો ચાલો બનાવીયે.લસણ ના અથાણુ... Saroj Shah -
શિંગોડા નુ અથાણુ (Shingoda Athanu Recipe In Gujarati)
#MBR9#Week 9#cookpad Gujarati#cookpad indiaશિંગોડા વિન્ટર મા આવતુ એક ફુટ છે જે તલાબ મા ઉગે છે ,પાણી મા તરતી વનસ્પતી છે ,શિંગોડા ને પાણી મા બાફી ને ખાવાય છે અને સુખવી ને લોટ પર બને છે જે ઉપવાસ મા ખવાય છે, વિન્ટર મા ચાર મહિના જ મળે છે મે શિંગોડા બાફી ને અથાણુ બનાવી ને આખા વર્ષ માટે ઉપયોગ કરુ છુ, Saroj Shah -
કાચી કેરી ના ઘુઘરા અથાણુ(ડાબલા) (Kachi Keri Ghughra Athanu Recipe In Gujarati)
અથાણા ની સીજન સાથે સરસ નાની કાચી કેરી બાજાર મા આવી ગયી છે, જયારે કેરી મા ગોઠલી મા છાર ના પડે એવી કેરી ઘુઘરા અથાણા માટે પસંદ કરવી. આખી કેરી ને વચચે થી ચાર ભાગ કરી ને(નીચે થી જોડાઈ રહે) ને ગોઠલી કાઢી ને મસાલા ભરવામા આવે છે. આખી કેરી મા મસાલા ભરી તેલ મા ડુબાડુબ કરી ને આખા વર્ષ રાખી શકે છે. આખી મસાલા અથાણા કેરી ને લીધે ઘુઘરા કેરી અથાણુ પણ કહે છે Saroj Shah -
ગુન્દા નુ અથાણુ
આમ તો દરેક ઘરો મા સીજન મા જાત જાત ના અથાણુ બનતુ હોય છે પરન્તુ લૉકડાઉન મા સમય ના સદઉપયોગ કરી ને ગુન્દા નુ અથાણુ બનાવીયુ છે. જે ઓછા સમય મા ઈન્સટેન્ટ બની જાય છે .કેમ કે ભારતીય જમવાનુ અને ગુજરાતી થાળી અથાણા વગર અધુરી છે... Saroj Shah -
ફણસ નું અથાણુ (Fanas Athanu Recipe In Gujarati)
આજકલ આથાણા બનાવાની સીજન ખુબ જોર શોર થી ચાલી રહી છે . ઉનાણા મા લામ્બા દિવસ, સૂર્ય પ્રકાશ ના લાભ,અને બાજાર મા મળતી સીજનલ ,કેરી કેડા, ફણસ,ગુન્દા , ગૃહણિયો મનભાવતા અથાણા બનાવી ને વર્ષ માટે સ્ટોર કરી લેતી હોય છે. મે પણ આજે ફણસ ના અથાણા બનાયા કેમ કે સારા અને કાચા ફણસ એપ્રિલ ,મે મહીના મા જ મળે છે Saroj Shah -
કેરીગુન્દા નુ અથાણુ (Keri Gunda Athanu Recipe In Gujarati)
અત્યારે કાચી કેરી ગુન્દા તાજા ,ફેશ મળે છે અને અથાણા બનાવાની સીજન પણ ચાલે છે. આ સમયે કાચી કેરી ગુન્દા મળે છે .લોગો આથાણા બનાવી ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે .ભોજન ની થાલી આથાણા વગર અધૂરી લાગે છે. ખાટા ,મીઠા ,તીખા, આથાણા સ્વાદ ,સોડમ મા ઊમેરો કરી દે છે.. મે ગુન્દા ના ખાટા ,તીખા ચટાકેદાર આથાણા બનાવયા છે બાજાર મા આથાણા ના મસાલા તૈયાર મળી જાય છે જેથી ફટાફટ અને સરલતા થી બની જાય છે Saroj Shah -
ફરાળી બટાકા ના પાપડ (Farali Bataka Papad Recipe In Gujarati)
#ફરાળી#વ્રત સ્પેશીયલ#સુકવની (આખા વર્ષ સ્ટોર કરી શકાય)#કુકપેડ ગુજરાતી Saroj Shah -
બનારસી આચાર
#તીખીતીખી કોન્ટેસ્ટ માટે રસોડું 2 દિવસ માં તીખું તીખું થઇ ગયું 😄😄 લાલ મરચા ને લીલા મરચાં ને લસણ, મરી ઓહોહોહો... તીખી કોન્ટેસ્ટ માટે મે લાલ મરચા નું બનારસી આચાર બનાવેલું છે... જેમાં વધારે તીખાશ લાવવા મરી નો ઉપયોગ કર્યો છે... સાથે રાઇ ના કુરીયા નો ઉપયોગ નથી કર્યો પણ રાઇ ને જ મીકસી મા અધકચરી વાટી લીધી છે... આ મરચા શિયાળા માં સરસ મળે છે તો તમે બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. Hiral Pandya Shukla -
-
લોન્જી
#લૉકડાઉન રેસીપી અત્યારે લૉક ડાઉન ના સ્થિતિ સાથે ઉનાણા ની શુરુઆત થઈ છે .. બાજાર મા શાકભાજી ઓછા મળેછે અને કાચી કેરી આવી ગઈ છે.. કેરી ની આ રેસીપી ને 6-7દિવસ સ્ટોર કરી શકાય છે. ડીનર ,લંચ મા રોટલી ,ભાખરી પૂરી સાથે ખઈ શકાય છે અને બ્રેક ફાસ્ટ મા બ્રેડ ઉપર જેમ ના રીતે પણ ઉપયોગ કરી શકો છો.. Saroj Shah -
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
બિજોરા(તલ વડા)
#સુકવણી તલ ની આ આઈટમ ને આખા વર્ષ માટે સુકાવી ને સ્ટોર કરી શકાય છે. બે દિવસ ની મેહનત અને આખા વર્ષ અવનવી વડા તળી ને ખવાની મજા...ફરસાણ કે નાસ્તા મા,છોટી છોટી ભુખ મા ઉપયોગ કરી શકાય અને સમર ના આકરા તાપ ના લાભ લઈ લેવાય Saroj Shah -
અળવી કિસ્પ(ગ્રિલ)
#જૈન#ફરાળીવ્રત સ્પેશીયલ રેસીપી છે,,કાબોહાઈડ્રેટ કંદ છે. જો ખાવા મા ખૂબ સ્વાદિષ્ટ છે એક બાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#February#નાગર લોકો મંગળવાર અથવા શનિવાર એ બનાવે કા આખા (અડદ) Ishwari Mankad -
-
મિક્સ વેજિટેબલ નું અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. અને વધારે બનાવી સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ફણસી બટાકા ના શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#EB#week5ફણસી ખુબ હેલ્ધી શાક છે અનેક પોષ્ટિક ગુણો થી ભરેલા છે. મે લીલી તાજી ફેશ ફણસી સાથે બટાકા નાખી શાક બનાવયા છે.રેગલર જમણ મા લંચ ,ડીનર મા લઈ શકાય છે. Saroj Shah -
ફાઈ કાબુલીચણા ચાટ
આ એકદમ જલ્દી બનતી વાનગી છે ને શિયાળા ખૂબ હેલ્ધી નાસ્તા મા લઈ શકાઈ ચાટમાતળેલુ લસણ ની કળી ચાટ ને વધારે સ્વાદિષ્ટ બનાવે છે Heenaba jadeja -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
-
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
અલ્હાબાદી તેહરી
ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે#goldenapron2#Uttar Pradesh Saroj Shah -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા મરચાનું અચાર
#સાઈડલંચ કે ડિનર મા આચાર મળી જાય તો જમવાની લહેજત વધી જાય. એમાં પણ તળેલા મરચા કે પછી કેપ્સીકમ મરચાં ,મોટા મરચાનું અથાણું સાથે હોય ત્યારે જ જમવાનું પૂરું થયું કહેવાય. તો ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ (Instant Gunda Athanu Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુકાચી રાયતી ના અથાણા નો ફાયર વિના બનાવી શકાય છે. તો મેં આજે ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ બનાવ્યું. Sonal Modha -
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (2)