છોડાવાળી મગનીદાળના મીની ચીલા સેન્ડવીચ

Nidhi Desai @ND20
છોડાવાળી મગનીદાળના મીની ચીલા સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને મિક્સરમા ફેરવીને ખીરુ તૈયાર કરો,એમા ચોખાનો લોટ,આદુ મરચાની પેસ્ટ, કોથમીર, હળદર હિંગ, ધાણાજીરુ પાઉડર, મીઠું ઉમેરો, ખાંડ ઉમેરો, જરુર મુજબ પાણી ઉમેરી એકરસ કરો, પનીર ને છીણી લો,એમા ઓરીગાનો, મીઠું સ્વાદ મુજબ ઉમેરો,
- 2
મીની નોનસ્ટિક ચીલા તવી ઉપર તૈયાર કરેલ મિક્સ પાથરો તેલ લગાવીને બન્ને તરફ થવા દો, ગ્રીલ પાનને ગરમ થવા મૂકો એમા તેલ લગાવી તૈયાર થયેલ ચીલા ને મૂકો, વચ્ચે પનીર સ્ટફીગ પાઠરો,ઉપરથી ટોમેટો સોસ ફેલાવો ત્યારબાદ બીજા ચીલા ને ઉપરથી ડબાવો, બન્ને તરફ થી બરાબર ગ્રીલ થવા દો, પછી એણે કાંદા કોબીજના સલાડ, કે ટોમેટો સોસ સાથે ગરમા ગરમ પીરસો
- 3
તૈયાર છોડાવાળી મગની દાળની મીની ચીલા સેન્ડવીચ
Similar Recipes
-
ગ્રીલ પનીર-ચીઝ ચીલા Grill paneer cheese chilla Recipe in Gujarati
#GA4 #Week15 #Grill #Jeggery #Post1 પનીર, ચીઝ અને શાકભાજી ના સ્ટફીગ ને સાથે મગની દાળ ના ચીલા ને ગ્રીલ કરીને ગ્રીન ચટણી સાથે સરસ લાગે છે, હેલ્ધી લંચબોક્સ મા પણ અને બ્રેકફાસ્ટ પણ ખાઈ શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પીંક મીની ઉત્તપમ
#RB15 #Week15 #post15 #JSR આ વાનગી લંચબોકસ નાના બાળક થી લઇને બધી ઉંમર ની વ્યકિત માટે ખૂબ હેલ્ધી છે જે સરળતાથી બની જાય છે, વેજ અને થોડા મસાલા વડે બનાવેલ આ વાનગી ટોમેટો કૈચપ કે ચટણી સાથે ખાવામા મા આવે છે , રંગમા પણ ગુલાબી એટલે વધારે ખાવાની ઇચ્છા થાય તો જરૂર થી બનાવજો Nidhi Desai -
પનીર જમ્બો જંગલી સેન્ડવીચ paneer Jumbo junglee sandwich recepie in Gujarati
#વેસ્ટ મુંબઈ ની ઘણી બધી વાનગીઓ આખી દુનિયામાં પ્રચલિત છે, આ સેન્ડવીચ ચાર લેયરથી બનતી જમ્બો સેન્ડવીચ છે, એમા પનીર ચીઝ, સેઝવાન સોસ, બધા મસાલા નુ લેયર, સલાડ, અને ઘણા બધા વેજ વડે આ સેન્ડવીચ બને છે, આ સેન્ડવીચ ની ખાસિયત એ છે, આ માઈક્રોવેવ મા બને છે અને ઘણા બધા સ્વાદ આ એક વાનગી મા મળે છે, તો આ મુંબઈ નુ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મા ગણવામાં આવે છે . Nidhi Desai -
પનીર મીની બ્રેડ સમોસા બાઈટ્સ
#RB2 #post2 #week2 આ રેસીપી મારી મનપસંદ છે, કારણ કે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઝડપથી ખવાય પણ જાય છે ,હેલ્થ માટે પણ સારી છે ,સાથે નાના મોટા બધાને ભાવે અને નાસ્તા, પાર્ટી મા સ્ટાટૃર મા રાખી શકાય, એવી વાનગી, ઘરે વારંવાર પનીર બનતુ જ રહે છે, એટલે ખૂબ ઓછી સામગ્રી મા બની પણ જાય છે ,બ્રાઉન બ્રેડનુ પણ બને છે એટલે ખાવા મા દરેક માટે સરળ છે Nidhi Desai -
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
પનીર ગોટાાલા
#RB11 #week11 #post11 આ વાનગી પનીર અને થોડા વેજ વડે બનાવવા મા આવે એમા મે મારી રીતે વધારે હેલ્ધી બનાવવા ની કોશિષ કરી છે, વધારે વેજ ના ઉપયોગ કરીને વધુ ટેસ્ટી અને સરસ લાગે છે, આ ને પાઉં સાથે ખાવાથી સરસ લાગે રોટલી સાથે પણ ખાઇ શકાય તો તમે પણ આ વાનગી બનાવી શકો Nidhi Desai -
ટોમેટો રીંગ ચીલા (Tomato Ring Chila Recipe In Gujarati)
બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી આપવા માટે નવા નવા પ્રયોગો કરી ખવડાવવા માટે ટોમેટો ચીલા બેસ્ટ અને ટેસ્ટી વાનગી છે.#GA4#Week7#ટામેટાં Rajni Sanghavi -
કોર્ન વેજ પનીર લોલીપોપ
#RB3 #post3 #week3#SVC આ વાનગી હેલ્ધી સાથે ખૂબ ટેસ્ટી અને લંચ બોક્સ મા આપી શકાય આ વાનગી ઐરફ્રાયર મા બનાવેલ છે એટલે લો કેલરી વાળી વાનગી મા પણ આવી શકે , પાર્ટી સ્ટાટૃર મા પણ બનાવી શકાય, વેજ ,પનીર , બ્રેડક્રમસ ,ને આઇસક્રીમ સ્ટીક પર બરાબર લગાવીને બનાવવામા આવે છે Nidhi Desai -
સેન્ડવીચ ( sandwich Recipe in Gujarati
#GA4 #Week12 #Mayonise #post1 મેં આજે માયોનીઝ માંથી બનતી વાનગી જેમા ઘણા બધા વેજ અને લસણ, બટર ના ઉપયોગ વડે ગ્રીલ કરી ને સેન્ડવીચ બનાવવામાં આવે છે,જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જે હેલ્ધી પણ છે Nidhi Desai -
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કોસ્ટીની બ્રેડ
#RB6 #post6 #weeks6 આ વાનગી ખૂબ ઝડપથી સરળતાથી બનતી વાનગી છે બસ એના માટેની બધી સામગ્રી ઘરમા હાજર હોય ,પાર્ટી સ્ટાટૃર, અને ઝડપથી બનતી વાનગી માની એક વાનગી બધા ને ભાવે એવી આ વાનગી તમે પણ બનાવજો,ગાર્લિક બ્રેડ ઉપર ટામેટા બીજા વેજીટેબલ પાઠરીને ,બધા હર્બ વડે સ્વાદિષ્ટ વાનગી બને છે Nidhi Desai -
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
કુરકુરે રીંગ
#RB20 #week20 #post20 આ વાનગી મા કુરકુરે સાથે કાંદા અને ચીઝ સ્લાઇસ વડે ચટપટો ટી ટાઈમ સ્નેકસ બનાવેલ છે, આ વાનગી ઓછા સમયમા ઓછા સામાન વડે બનાવી શકાય છે ,તમે પણ બનાવજો Nidhi Desai -
સ્પીનચ એન્ડ રિકોટા સ્ટફડ પાસ્તા (Spinach Ricotta Stuffed Pasta Recipe In Gujarati)
#ATW3 #Thechefstory આ પાસ્તા પનીર પાલક ને સ્ટફડ કરીને રેડસોસ મા બનાવેલ છે ,શંખ આકારના પાસ્તા ના ઉપયોગ થી ખૂબ યમી વાનગી છે, આ વાનગી સ્ટાટર તરીકે પણ લઈ શકાય Nidhi Desai -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2Week2 આ વાનગી બ્રેકફાસ્ટમાં પીરસવામાં આવે છે..મેં બટર, ચીઝ, મેયોનિઝ,ચટણી, મસાલા તેમજ બટાકા અને લીલા વટાણા નું સ્ટફિંગ ભરીને ટોસ્ટર માં ગ્રીલ કરીને બનાવી છે કોઈ કોઈ વાર ડિનરમાં પણ ચાલી જાય છે...ક્રિસ્પી અને ગરમાગરમ હોય ત્યારેજ ખાવાની મજા આવે છે....બધાની જ મનપસંદ હોય છે. Sudha Banjara Vasani -
પીઝા ગ્રીલ સેન્ડવીચ
#RB7 #post7 #week7 #SD આ વાનગી રેગ્યુલર ટોસ્ટ સેન્ડવીચ સાથે પીઝા નો ટચ આપ્યો છે, બે વાનગી એક વાનગી મા પીઝા + ગ્રીલ સેન્ડવીચ નો પણ ટેસ્ટ લંચબોકસ મા પણ આપી શકાય , નવી જ કોઇ સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય તો આ ચોક્કસ બનાવજો Nidhi Desai -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
પીઝા સ્લાઈડર
#RB13 #Week13 #post13 #JSR આ વાનગી પાઉંભાજી ના પાઉં અથવા વડાપાઉં ના બન થી બનાવી શકાય , ઝડપથી ઓછા સમયમા પિઝઝા ની મઝા લેવી હોય તો આ વાનગી ખૂબ જ પસંદ આવે એવી છે, તવી ઉપર પણ બનાવી શકાય અને માઇક્રોવેવ મા પણ બનાવી શકાય Nidhi Desai -
હરિયાળી મુંગલેટ (Hariyali Moonglet Recipe in Gujarati)
#GA4 #Week2 #Post3 #Spinach #Omelette છોડાવાળી મગની દાળ અને પાલક, કાંદા,ટોમેટો, અને થોડા મસાલા વડે ઓમલેટ બનાવવાની કોશિશ કરી છે, આ મગદાળ માંથી બનાવેલી હોવાથી, મુંગલેટ નામ અને હરિયાળી નામ એટલે પાલક નો લીલો રંગ હોવાથી ખૂબ જ મસ્ત અને ઝડપથી નાસ્તો તૈયાર કરવો હોય તો આ વાનગી બનાવી શકાય 1 કલાક મા તૈયાર થઈ જાય એવી વાનગી છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ઈન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza sauce Recipe in Gujarati)
#goldenapron3#week18#sauseઆજે હુ તમારા માટે ઈન્સ્ટન્ટ પીઝા સોસ ની રેસીપી લઈ ને આવી છું જો બહાર થી પીઝા સોસ ન લવાતો હોય કે મળતો ન હોય તો તમે આ રીતે ઈન્સ્ટન્ટ પીઝા સોસ બનાવી શકો છો. જે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ગેસ પર ગરમ કરવાની પણ જરૂર નથી. Sachi Sanket Naik -
વેજબેસન મીની ચીલા VegBesan mini Chila Recipe in Gujarati
#GA4 #Week22 #Chila #omlette #post1 આજે મેં નવા પેનમાં (તવી) જેમા ઘણી બધી વાનગી બનાવી શકાય, એમાં બેસન અને વેજ ના ઉપયોગથી નાના ચીલા બનાવ્યા જે ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાયા ખૂબ જ ટેસ્ટી બન્યા સાથે એક ઝડપથી બનાવી શકાય એવી વાનગી બની ગઈ , એણે વેજ ઓમલેટ પણ કહી શકાય Nidhi Desai -
દાબેલી ક્રિસ્પી ટોસ્ટ Dabeli crispy toast recipe in Gujarati
દાબેલી બનાવી હોય અને એણે થોડી ટેસ્ટી કરવા અને નવો ટેસ્ટ આપવા એમા ચીઝ ઉમેરો અને ગ્રીલ કરી વધુ ક્રિસ્પી બનાવી શકાય અને થોડી નવી વાનગી તૈયાર કરી શકાય, આ ટી સ્નેકસ અને ડીનરમા પણ બનાવી શકાય Nidhi Desai -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
સામાન્ય રીતે પીઝા ટોપિંગ કે પીઝા સોસ એ બહાર સરળતાથી મળે છેપણ આવા વાતાવરણ માં બહાર નું જેટલું ઓછું ખાઈએ એટલું સારું.એટલે જ મે ઘર માં મળી રહે તેવી વસ્તુ થી જ પીઝા સોસ બનાવ્યો છે. Deepika Jagetiya -
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
વેજ ચીઝ-પનીર કોઈન્સ Veg cheese paneer coins recepie in gujarati
#સ્નેક્સ #માઈઇબુક #પોસ્ટ૧ રેસીપી સંપૂર્ણપણે હેલ્ધી અને પાર્ટી મા સ્નેક્સ મા ચાલે સ્ટાટૅસ મા પણ ખાઈ શકાય નાના બાળકો ને પણ ગમે અને દરેક ઉંમરની વ્યક્તિ ને ગમે એવી રેસીપી છે મને ઘણી ગમી બાળકને વેજ ખવડાવવા માટે આ રેસીપી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ ચીઝી ચાટ
#ઇબુક#Day2#આ ચાટમાં બ્રેડની સ્લાઈસ પર ફણગાવેલા મગ ,મઠ ડુંગળી, ટોમેટો સોસ,ચીઝ, કોથમીર ચટણી લગાવીને એક ચટપટી ચાટ બનાવી છે જે નાના બાળકોને ખૂબ જ ગમશે અને હેલ્થી ચાટ પણ છે. Harsha Israni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16193494
ટિપ્પણીઓ