પનીર મીની બ્રેડ સમોસા બાઈટ્સ

#RB2 #post2 #week2 આ રેસીપી મારી મનપસંદ છે, કારણ કે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઝડપથી ખવાય પણ જાય છે ,હેલ્થ માટે પણ સારી છે ,સાથે નાના મોટા બધાને ભાવે અને નાસ્તા, પાર્ટી મા સ્ટાટૃર મા રાખી શકાય, એવી વાનગી, ઘરે વારંવાર પનીર બનતુ જ રહે છે, એટલે ખૂબ ઓછી સામગ્રી મા બની પણ જાય છે ,બ્રાઉન બ્રેડનુ પણ બને છે એટલે ખાવા મા દરેક માટે સરળ છે
પનીર મીની બ્રેડ સમોસા બાઈટ્સ
#RB2 #post2 #week2 આ રેસીપી મારી મનપસંદ છે, કારણ કે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઝડપથી ખવાય પણ જાય છે ,હેલ્થ માટે પણ સારી છે ,સાથે નાના મોટા બધાને ભાવે અને નાસ્તા, પાર્ટી મા સ્ટાટૃર મા રાખી શકાય, એવી વાનગી, ઘરે વારંવાર પનીર બનતુ જ રહે છે, એટલે ખૂબ ઓછી સામગ્રી મા બની પણ જાય છે ,બ્રાઉન બ્રેડનુ પણ બને છે એટલે ખાવા મા દરેક માટે સરળ છે
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ઘરનુ બનાવેલ હોય તો ચીઝ છીણી બધા મસાલા કરવા પણ બજાર માથી લાવ્યા હોય તો ચૌપરમા પનીર ચીઝ કોથમીર, ફુદીનો, લીલુ મરચુ,આદુ,લસણ, ફેરવી ને ઝીણુ કરવુ, ત્યારબાદ લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ પાઉડર,મિક્સ હર્બ, હળડર,હિંગ, કિચન કિંગ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો
- 2
ત્યારબાદ બ્રેડ લો એણે વણી લો કિનારી કાપી લો, ત્રિકોણ કાપો પાછી કિનારી કાપો, પાણી લગાવીને, ત્રિકોણ આકાર આપો
- 3
વચ્ચે પનીર સ્ટફીગ ભરો, બધી બાજુ થી બરાબર ડબાવીને ગરમ તેલમા તળો,બ્રાઉન રંગ ના થાય એટલે બહાર કાઢી લો
- 4
ઐરફ્રયર મા બનાવી શકાય 150°c 10 મિનિટ થવા દેવુ ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન વેજ પનીર લોલીપોપ
#RB3 #post3 #week3#SVC આ વાનગી હેલ્ધી સાથે ખૂબ ટેસ્ટી અને લંચ બોક્સ મા આપી શકાય આ વાનગી ઐરફ્રાયર મા બનાવેલ છે એટલે લો કેલરી વાળી વાનગી મા પણ આવી શકે , પાર્ટી સ્ટાટૃર મા પણ બનાવી શકાય, વેજ ,પનીર , બ્રેડક્રમસ ,ને આઇસક્રીમ સ્ટીક પર બરાબર લગાવીને બનાવવામા આવે છે Nidhi Desai -
પનીર ઓનિયન પરાઠા
આ જલ્દી થી બની જાય છે, પૌટીન યુક્ત છે, ટેસ્ટી, બાળકોને, પણ આપી શકાય,, ઓછી સામગ્રી મા બની જાય છે, તો આ લોકડાઉન મા બનાવી શકાય છે Nidhi Desai -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
છોડાવાળી મગનીદાળના મીની ચીલા સેન્ડવીચ
#RB4 #post4 #week4 આ વાનગી અમારા ઘરની બધાની મનપસંદ વાનગી છે ,એમા નવા નવા સ્વરુપે બને છે એટલે દરેક સમયે નવી જ લાગે છે આ વખતે નાના બનાવ્યા અને એમા પનીર ટોમેટો સોસ લગાવીને ગ્રીલ કરીને તૈયાર કરી છે, આ વાનગી હેલ્ધી વાનગી નાના બાળક ને પણ આપી શકાય અને સરળતાથી ઓછી વસ્તુ વડે બનાવી શકાય એવી વાનગી છે Nidhi Desai -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
સ્પીનચ એન્ડ રિકોટા સ્ટફડ પાસ્તા (Spinach Ricotta Stuffed Pasta Recipe In Gujarati)
#ATW3 #Thechefstory આ પાસ્તા પનીર પાલક ને સ્ટફડ કરીને રેડસોસ મા બનાવેલ છે ,શંખ આકારના પાસ્તા ના ઉપયોગ થી ખૂબ યમી વાનગી છે, આ વાનગી સ્ટાટર તરીકે પણ લઈ શકાય Nidhi Desai -
પનીર ગોટાાલા
#RB11 #week11 #post11 આ વાનગી પનીર અને થોડા વેજ વડે બનાવવા મા આવે એમા મે મારી રીતે વધારે હેલ્ધી બનાવવા ની કોશિષ કરી છે, વધારે વેજ ના ઉપયોગ કરીને વધુ ટેસ્ટી અને સરસ લાગે છે, આ ને પાઉં સાથે ખાવાથી સરસ લાગે રોટલી સાથે પણ ખાઇ શકાય તો તમે પણ આ વાનગી બનાવી શકો Nidhi Desai -
-
હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
#GA4 #Week1ખાસ કરીને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે વડીલો માટે પણ ખૂબ સારો છે ખૂબ ઓછી સામગ્રી થી બનતો હેલ્ધી નાસ્તો ઘરમાં રહેલી વસ્તુઓથી બની જાય છે ડાયટિંગ કરતા હોય તેના માટે પણ ખૂબ સારો વિકલ્પ છે કારણ કે તેમાં મોણનાંખવામાં આવતું નથી તોપણ સોફ્ટ બને છે Nikita Karia -
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
ખૂબ જ જ્ડ્પ થી બની જતી ને બાળકોની મનપસંદ વાનગી છે આ.....#GA4#Week10#cheese bhavna M -
પનીર ચીઝી મોનેકો બાઈટ્સ
ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ એવું એક ચટપટુ સ્ટાર્ટર...#સ્ટાર્ટ Sachi Sanket Naik -
પનીર ભુરજી ગ્રેવી
#ડિનરરાત્રે શાક માટે અથવા કોઇ પાર્ટી મા પીરસવા માટે આ સરસ વાનગી છે. Hiral Pandya Shukla -
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
ડાયેટ ખાટું અથાણું (Diet Khatu Athanu Recipe In Gujarati)
તેલ વગર પણ અથાણાં ને આખા વર્ષ માટે રાખી શકાય છે. Tanha Thakkar -
મેગી પિઝ્ઝા
લોકડાઉન મા પિઝ્ઝા ખાવાનુ મન થયું,, મેગી પિઝ્ઝા ખાવાની અલગ જ મઝા છે, જલ્દી થી બની જાય છે, અને ઓછી સામગ્રી થી બની જાય છે Nidhi Desai -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
બ્રેડ બાઈટસ
#Goldenapron#post13#ટિફિન#ફ્રાયએડ#આ બાઈટસ બ્રેડમાંથી બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે. Harsha Israni -
બ્રેડ અપ્પમ (Bread Appam Recipe In Gujarati)
#LO બ્રેડ નો ઉપયોગ કરીને અપમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Kajal Rajpara -
પાલખ પનીર(જૈન)
#સ્ટારખૂબ ઝડપથી, ઓછા મસાલા થી અને ઓછા તેલ માં બની જાય એવી રીતે પાલખ પનીર તૈયાર કર્યું છે. Bijal Thaker -
કેસરીયા પનીર રોલ્સ (Kesariya Paneer Rolls Recipe In Gujarati)
#DIWALI2021#kesariyapaneerrollesપનીર ની આ મીઠાઈ તમે પણ બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે,(એટલે કે 5 જ મિનિટ મા)ટેસ્ટ મા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Colours of Food by Heena Nayak -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
-
પીંક મીની ઉત્તપમ
#RB15 #Week15 #post15 #JSR આ વાનગી લંચબોકસ નાના બાળક થી લઇને બધી ઉંમર ની વ્યકિત માટે ખૂબ હેલ્ધી છે જે સરળતાથી બની જાય છે, વેજ અને થોડા મસાલા વડે બનાવેલ આ વાનગી ટોમેટો કૈચપ કે ચટણી સાથે ખાવામા મા આવે છે , રંગમા પણ ગુલાબી એટલે વધારે ખાવાની ઇચ્છા થાય તો જરૂર થી બનાવજો Nidhi Desai -
પીઝા ગ્રીલ સેન્ડવીચ
#RB7 #post7 #week7 #SD આ વાનગી રેગ્યુલર ટોસ્ટ સેન્ડવીચ સાથે પીઝા નો ટચ આપ્યો છે, બે વાનગી એક વાનગી મા પીઝા + ગ્રીલ સેન્ડવીચ નો પણ ટેસ્ટ લંચબોકસ મા પણ આપી શકાય , નવી જ કોઇ સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય તો આ ચોક્કસ બનાવજો Nidhi Desai -
ગાલૅિક બ્રેડ(Garlic Bread recipe in Gujarati)
#Cheesegarlic#cookpadgujબાળકો ને ખૂબ પ્રિય એવી ચીઝ ગાલૅિક બ્રેડ મેં બનાવી છે જે જલ્દી બની પણ જાય છે અને જલ્દી ખવાય પણ જાય છે.😜😁 Bansi Thaker -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
હેલ્ધી વેજ કરી
#RB14 #Post13 #Week14 #MVFઆ વાનગી નાના બાળક માટે ખૂબ જ પૌષ્ટિક વાનગી છે,સાથે દરેક ઉંમર ની વ્યક્તિ માટે પણ જરુરી એવા દરેક તત્વ આ વાનગી મા છે નાના બાળકો બધા શાકભાજી ખાતા હોતા નથી તો આ વાનગી મા દરેક જાતના વેજ નો ઉપયોગ થયો છે જે જરુરી છે,તો તમે પણ જરૂર થી બનાવજો Nidhi Desai -
તવા તંદુરી પનીર ટિક્કા(Tawa Tandoori Paneer Tikka Recipe In Gujarati)
#CWT#MBR1 આ એક એવું સ્ટાર્ટર છે જે તવા પર સરળતાં થી બની જાય છે.જેમાં પનીર ને મેરિનેટ કરી ને સિમ્પલ નોનસ્ટિક તવા માં બની જાય છે.પનીર ટિક્કા નો પીળો રંગ દેવા માટે કેસર નો ઉપયોગ કર્યો છે.તંદુરી સ્ટાર્ટર વિના પાર્ટી અધૂરી છે અને તે ખૂબ જ લોકપ્રિય છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ