રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)

Shefali
Shefali @cook_29474114

મારી પ્રિય વાનગી જે મારી માતા મારા દરેક જન્મદિવસ પર બનાવે છે #MDC

રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મારી પ્રિય વાનગી જે મારી માતા મારા દરેક જન્મદિવસ પર બનાવે છે #MDC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 200 ગ્રામખાંડ
  3. ચપટીએલચીનો પાઉડર
  4. 8બદામ
  5. 1 ભાગકેસરનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500% દૂધ ઉકળવા મૂકો

  2. 2

    તેમાં 100 ગ્રામ ખાંડ ઉમેરો

  3. 3

    કેસર ઉમેરો

  4. 4

    તેને 1/2 થાય ત્યાં સુધી ઉકળવા દો અને ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર ઉમેરો

  5. 5

    બીજું દૂધ ગેસ પર મૂકો અને તેમાંથી પનીર બનાવો

  6. 6

    પનીર લો અને તેને બરાબર મિક્સ કરો અને સ્મૂધ બનાવો પછી બોલ બનાવો અને તેને દબાવો

  7. 7

    2 કપ પાણીમાં 100 ગ્રામ ખાંડ નાખીને ગેસ પર મૂકો જ્યારે ઉકળવા લાગે ત્યારે તેમાં બોલ્સ ઉમેરો પછી ઢાંકીને 10 મિનિટ ઉકળતા રાખો પછી ગેસ બંધ કરો

  8. 8

    તેને ખાંડના પાણીમાંથી કાઢીને પાણી બરાબર કાઢી લો અને પછી તેને રબડીમાં બોળીને બદામના ટુકડા ઉમેરીને 2 કલાક ફ્રીઝમાં મૂકી ઠંડું પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shefali
Shefali @cook_29474114
પર

ટિપ્પણીઓ

Similar Recipes