ઇન્સ્ટન્ટ પીળા ઢોકળા(Instant Dhokla Recipe In Gujarati)

Meha Shah @cook_23785619
ઇન્સ્ટન્ટ પીળા ઢોકળા(Instant Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવો અને ચણા નો લોટ મિક્સ કરી તેમાં મીઠુ હળદળ દહીં નાખી ને લોટ ને 10 મિનિટ પલાળવો.
- 2
પલાળેલા લોટ ના મિક્સર મા આદુ, મરચા, લસણ ની પેસ્ટ અને સમારેલી કોથમીર નાખવી.
- 3
એક વાસણ મા પાણી ઉકાળવા મૂકવું ત્યાર બાદ થાળી પર તેલ લગાવી ને રાખવું, પાણી ઉકળે એટલે રવા ના મિક્સર મા ઇનો અને તેલ નાખી હલાવીને તેલ વાળી થાળી મા મૂકી ઉપર લાલ મરચું નાખી 15 મિનિટ થવા દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા જૈન રેસીપી (Instant Rava Dhokla Jain Recipe In Gujarati)
#SJR#જૈન રેસીપી Arpita Shah -
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati)
#EBWeek9દૂધી એ એક હેલ્થી વેજિટેબલ્સ છે, પણ ઘરમાં બાળકો ને દૂધી ભાવે નઈ, પણ જો આવી રીતે વેરીએશન કરીને આપીએ તો નાના મોટા સૌ મજાથી ખાશે, અને દૂધી વજન ઉતારવા મા ઉપયોગી છે અને એસીડીટી મા રાહત આપે છે, તેમજ મન અને શરીર ને ઠંડક આપે છે.મેં દૂધી અને સોજી અને દહીં નો ઉપયોગ કરી ઢોકળા બનાવ્યા છે અને ઢોકળા નો ભુક્કો કરી બોલ્સ બનાવી વઘાર કર્યો છે,જે ટેસ્ટી અને હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
-
-
-
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
ઇન્સ્ટન્ટ બેસન ઢોકળા (Instant Besan Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા સરળતા થી અને થોડી વાર માં બની જાય છે.અને દાળ ચોખા પલાળવા કે દળવાની જરૂર નથી પડતી.જ્યારે મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે.સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
રવા પાલક ઇન્સ્ટન્ટ ઢોકળા
#લીલી મસ્ત શાકભાજી ની સિઝન ચાલે છે.. એમાં પણ લીલી .. એટલે વિવિધ જાત ની રેસીપી જોવા મળે છે.તો ચાલો આજે આપણે હેલ્થી ગ્રીન પાલક રવા ઢોકળા બનાવીએ. પાલક માંથી આપણે સારા પ્રમાણ માં આયર્ન,લોહતત્વ,વિટામિન મળી રહે છે. Krishna Kholiya -
-
-
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week4#October#Gujarati#Mypost1આ ઢોકળા ખૂબ જ જલ્દી બની જાય છે આથો આવવની રાહ જોવી પડતી નથી ... ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13517690
ટિપ્પણીઓ