રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તા ને એક તપેલામાં પાણીમાં મીઠુ અને એક ચમચકઈ તેલ નાખી બાફી લો.ત્યારબાદ પાસ્તા માટેની ગ્રેવી બનાવવા માટે ટમેટાને ઉપર કાપો પાડી છાલ ઉખડે ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ ટમેટાની છાલ કાઢી મિક્સરજાર માં ક્રશ કરી ગ્રેવી બનાવી લો.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખી ડુંગળી નાખી એક મિનીટ સાંતળી લો.ત્યારબાદ તેમાં ટમેટાની ગ્રેવી નાખીતેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મરી પાઉડર અને મીઠુ ઉમેરી થોડુ ઘટૃ થાય ત્યાં સુધી સાંતળો.ત્યારબાદ તેમાં ટોમેટો કેચપ નાખી મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરી મિક્સ કરી દો. હવે તેને સવૅીગ પ્લેટમાં લઈ તેના પર ચીઝ નાખી ગરમાં ગરમ સવૅ કરો. તો તૈયાર છે ઈટાલીયન પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week5પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋 Ami Pachchigar -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13874380
ટિપ્પણીઓ