કાંદા કેરીનો છુંદો

Nidhi Desai @ND20
મારૂ મનપસંદ વાનગી ,,આ ખાવાથી ગરમીમાં લૂ લાગતી નથી,, ખાટીમીઠી,, ચટપટી, મઝા આવી જાય,, આને બનાવીને કાચની બરણી મા ભરીને 15 દિવસ સુધી। ફ્રીજ મા રાખી શકાય
કાંદા કેરીનો છુંદો
મારૂ મનપસંદ વાનગી ,,આ ખાવાથી ગરમીમાં લૂ લાગતી નથી,, ખાટીમીઠી,, ચટપટી, મઝા આવી જાય,, આને બનાવીને કાચની બરણી મા ભરીને 15 દિવસ સુધી। ફ્રીજ મા રાખી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીની છાલ દૂર કરો, એને છીણી લો, એ રીતે કાંદા ને પણ છીણી લો, કાંદા ને કેરી ની સરખા માપની છીણ હોવી જોઇએ, બન્ને છીણ તૈયાર થઈ જાય પછી એમાં જીરુ પાઉડર ઉમેરો, મીઠું નાખો, ગોડ પણ છીણી લો તો ચાલે, 4 ચમચી જેટલો,,
- 2
ઉપરથી લાલ મરચું પાઉડર ઉમેરો, હાથ વડે બરાબર મિક્સ કરો, એક કાચની બરણીમાં ભરી લો
Similar Recipes
-
-
કાચી કેરીનો બાફલો
#SSM ઉનાળો આવે ગરમી લાવે.....આવી ગરમી માં કેરીનો બાફલો પીવા થી લૂ નથી લગતી...આજે મેં કેરીનો બાફલો બનાવિયો. Harsha Gohil -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
કાંદા કેરી અચાર(Onion Mango Pickle Recipe In Gujarati)
#goldenapron3#week18ઉનાળા મા લાગતી લૂ માટે કાંદા અને કેરી સ્વાસ્થ્ય વધઁક છે Shrijal Baraiya -
કાંદા કેરી નું સલાડ (Kanda Keri Salad Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#side_dishમારા ઘર માં ઉનાળા માં આ સલાડ રોજ બપોરે બને છે . કેરી ડુંગળી ખાવાથી લું લાગતી નથી .તેમાં સ્વાદ વધારવા મનગમતો મસાલો ઉમેરી શકાય . Keshma Raichura -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
-
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
-
પૌહા કાંદા ના સમોસા
#ડીનર આ સમોસા હુ મેઈસોર કૈફે સૂરતમા ખૂબ જ ખાતી, નાનપણ મા સાદા ઢોસા પછી મને કંઈ ભાવ્યુ હોય તો આ સમોસા કારણકે આમા ગરપણ પણ હોય છે, તો આજે બનાવ્યા આ સમોસા બાળપણ યાદ કરીને, એટલી જ મઝા આવી, પણ થોડુ હેલ્ધી બનાવવા તળિયા નહીં ઐરફ્રાયર કયૉ,, પણ કંચન સાથે ગરમા ગરમ ખાવાની મઝા આવી ગઈ Nidhi Desai -
કેરી ડુંગળી નું ઇન્સ્ટન્ટ અથાણું
#APR#અથાણાં & આઈસ્ક્રીમ રેશીપી કેરી-ડુંગળીનું અથાણું બનાવવું એકદમ ઈઝી છે.એટલું જ ઉનાળા માટે ઉપયોગી અને હેલ્ધી છે.તેનાથી લૂ નથી લાગતી અને શરીરને ગરમીમાં રાહત મળે છે. Smitaben R dave -
કેરીનો બાફલો(keri no baflo recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતો કેરીનો બાફલો આ બાફલો પીવાથી શરીરમાં લુ લાગતી નથી Jasminben parmar -
ભરેલી ડુંગળી (stuffed onion with gravy recipe in Gujarati)
સમર મા ડુંગળી ખાવી બહુ લાભદયિ હોય છે.કારણ કે ડુંગળી ખાવાથી લૂ લાગતી નથી #સમર #goldenapron3#week16#onion Vishwa Shah -
કેરી - કાંદા નું કચુંબર (Mango Onion Salsa recipe in Gujarati)
#SSM આ કચુંબર સમરમાં નિયમિત લેવાથી લૂ લાગવા થી બચી શકાય છે....એન્ટી ઓક્સિડન્ટ હોવાથી સ્કિન પર spot (ડાઘા) પડવાથી રક્ષણ આપે છે...બહાર નીકળવાથી વારંવાર તરસ નથી લાગતી અને ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.. શાકની ગરજ સારે છે...તેમાં ગોળ અને જીરું ઉમેરવાથી ઉનાળામાં ઠંડક આપે છે. Sudha Banjara Vasani -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
કાંદા કૈરી નો અથાણું
ગરમી ના દિવસો માં કૈરીી અલગ અલગ રીતે ખવાય છે.કૈરી ટેસ્ટ માં બેસ્ટ અને ડુંગળી ખાવાથી લૂ નઈ લાગતી.ચાલો આજે એક સૈલૂ અને ઝટપટ અથાણું બનાવી એ. Deepa Patel -
-
કેરીની બટાકીયુ (છુંદો) (મમ્મી રેસીપી)
#માઇઇબુક #પોસ્ટ૧૧ #વીકમીલ૨ નાનપણથી જ મુરબ્બો ને છુંદો ખૂબ જ ગમતો હજુ પણ ગમે પણ ખબરની કોઈ દિવસ જાતે બનાવવાની ટ્રાઇ નથી કરી, મમ્મી આપે ભરીને એટલે ચાલે પણ આ વખતે લોકડાઉન મા વેકેશન મળ્યું નહીં, આ વખતે જાતે જ બનાવવા ના પ્રયત્ન કયૉ, મમ્મી પાસે રેસીપી લઈને પહેલીવાર બનાવ્યો મસ્ત બન્યો, મારા સને ખાધું ને પછી કીધુ મમ્મી ઈટ્સ યમી, એટલે ઘણું સારું લાગ્યુ, તો મમ્મી એ આપેલી રેસીપી હુ શેર કરુ છું Nidhi Desai -
કાચી કેરીનો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો બાફલો પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને નવું કામ કરવાનું મન થાય છે આ સિઝનમાં કેરી નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ જેથી ગરમીમાં લૂ લાગતી નથી Jayshree Doshi -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBદેશી કેરી નો ગોળ નો છુંદો બનાવ્યો છે. ખાંડ કરતાં ગોળ શરીર માટે સારો. અને ગરમી માં ગોળ અને કેરી ને સાથે ખાવાથી ગરમી વધુ નથી લાગતી. અને ગેસ પર બનાવવામાં આવતો હોવાથી ઝડપ થી બની જાય છે. Hiral Dholakia -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળા ની ગરમી માં બહાર ફરવાનું હોય તો રોજ એક ગ્લાસ આમપન્ના પિયે તો લૂ લાગતી નથી. અને વિટામિન સી પણ ભરપુર માત્રા માં મળી રહે છે.. Daxita Shah -
ગોળ કેરી નો છુંદો
#goldenapron3#week17#mango#સમર હેલો મિત્રો આજે હું તમને ગોળ કેરી નો છુંદો ની રેસીપી કહીશ.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને જલ્દી બની જાય છે.તમે છુદા ને થેપલા સાથે કે પરોઠા સાથે ખાઈ એતો સરસ લાગે છે.તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
# કાચી કેરી# mango ગરમીમાં ઠંડીનો અહેસાસ આપતો ઠંડો ઠંડો બાફલો પીવાથી લુ પણ લાગતી નથી. niralee Shah -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 તડકા છાંયા નો સરસ,રસીલો ને સ્વાદિષ્ટ છુંદો: ૧ વર્ષ સુધી તેને બહાર જ રાખી શકાય છે. Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12313088
ટિપ્પણીઓ