તુંરિયા નું ગ્રેવી વાળું શાક

#કાંદાલસણ
#એપ્રિલ
#goldenapron3
#વીક12
#હેલ્થડે
આ જે કાયક અલગ સબ્જી ખાવાનું મન થયું તો બાજરા ના રોટલા સાથે તુંરિયા સાક ચોરી ની ખાવા ની કાયક અલગ મજા છે .
તુંરિયા નું ગ્રેવી વાળું શાક
#કાંદાલસણ
#એપ્રિલ
#goldenapron3
#વીક12
#હેલ્થડે
આ જે કાયક અલગ સબ્જી ખાવાનું મન થયું તો બાજરા ના રોટલા સાથે તુંરિયા સાક ચોરી ની ખાવા ની કાયક અલગ મજા છે .
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને પોવા ની ગ્રેવી વાળું તુંરિયા નું શાક બનાવ આપણે સૌ પ્રથમ એક કડાય માં તેલ ગરમ કરવા રાખસુ તેલ ગરમ થયા પછી રાય નાખીસુ, જીરું,હિંગ લીમડો, આદુ મરચાં ની પેસ્ટ ને ટામેટા નાંખસુ બરાબર સાંતળવા પછી થોડી હળદરનાખી તુંરિયા ઉમેરવા એને પાણી ના છૂટે તયાં સુધી ચડવા દેવા તુંરિયા ચડી જાય પછી મરચાં ની ભૂકી, ઘણાજીરું, ગરમ મસાલો દહીં,ને પોવા પલાળેલા નખી ને પાણી નાખી 5 મિનીટ ઉકળવું. સર્વ કરવા પેલા કોથમીર નાખવી.
- 2
રોટલા બનાવા બાજરાનો લોટ લય તેમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ધી નું મૉણ નાખી પાણી થી લોટ બાંધી ને લોટ ના લુવા લાય હાથે થઈ ફાવે તો હાથે થી રોટલા ઘડવા યાતો પટલાપર.પછી તાવડી માં રોટલા ને શેકવા.રેડી છે બાજરા ના રોટલા.
- 3
રોટલા ને દહીંપોવા ની ગ્રેવી વાળું શાક રેડી છે તો છાસ પાપડ ને લિલી હળદર હારે ખાવાની મજા આવી જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તુવેર ના દાણા સાથે રીંગણાં નું શાક
બાજરા ના રોટલા સાથે શિયાળા ની વાનગી Rajeshree Shah (Homechef), Gujarat -
એપલ ટોમેટો સૂપ
#ઇબુક૧#૧૬શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ સૂપ પીવાની મજા કાઈ ઔર જ હોય છે. સૂપ પીવાથી શરીર માં ગરમાવો તો આવે જ છે સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. Deepa Rupani -
લીલી ડુંગળી રીંગણાં નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
#WLDઆ શાક ને બાજરા ના રોટલા નો ભુકો કરી તેમાં મિક્સ કરીને ખાવાની મજા જ અલગ છે ... Jo Lly -
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
ફણગાવેલ મેથી પાપડ નું શાક
મેથી ખૂબ ઓષધિ હોય છે..ને ફણગાવેલી તો બહુ જ..પણ મેથી નું શાક ખાવા જરા નખરા થાય..પણ ઘણી ખરી કડવાશ દૂર કરી...મહારાષ્ટ્રીયન સ્ટાઇલ નો થોડો ટચ આપી. સબ્જી રોચક ને ટેસ્ટી બનાવી છે...#કઠોળ Meghna Sadekar -
વઘારેલ લસણિયો જાર બાજરા નો રોટલો(Vagharelo Lasaniyo Jaar Bajri No Rotlo Recipe In Gujarati)
#સાઈડ રોટલા તો ગુજરાતી ઓ ની ઓળખ છે પછી એ રોટલો જાર નો હોય કે બાજરા નો હોય પણ જો તે વઘારી ને ખાવા મા આવે તો તેની મજા કંઈક અલગ જ હોય છે હા તે ભોજન માં સાઈડ માં લેવાતી વાનગી છે તે દહીં ની સાથે ખાવા મા આવે તો બહુ જ મજા આવે છે Rinku Bhut -
-
-
-
-
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
બાજરા ની ખાટી રાબડી/કઢી
#દાળકઢી#OnerecipeOnetreeરાજસ્થાન , રાજા-મહારાજાનો પ્રદેશ તો છે જ સાથે સાથે ખાવા ના શોખીન માટે તો સ્વર્ગ છે. રાજસ્થાની રસોઈ માં ભાત ભાત ની વાનગી ,શાકાહારી તથા બિન શાકાહારી છે. શાકાહારી માં દાળ બાટી ચૂરમાં, ગટા ની કઢી, કેર સંગરી, બાજરા મેથી પુરી, પ્યાઝ કચોરી, મીરચી વડા, પ્રખ્યાત છે તો તેના જલજીરા , મસાલા છાસ, બાજરા ની રાબ, બાજરા ની રાબડી પણ પ્રખ્યાત છે. મીઠાઈઓ ને આપણે કેમ ભૂલી શકીએ? માવા કચોરી, બાલુશાહી, ઘેવર, રબડી, કલા કંદ, માલપુવા અનેબીજુ ઘણું બધું.આજે આપણે બાજરા ની ખાટી રાબડી જોઈસુ જે ત્યાંની પરંપરાગત વાનગી છે જે ખાસ કરી ને ઉનાળા માં ભોજન સાથે લેવાય છે. મહત્વ ની વાત એ છે કે આ ઓઇલ ફ્રી અને ગ્લુટેન ફ્રી વાનગી છે. Deepa Rupani -
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
આખી ડુંગળી નું કાઠિયાવાડી શાક(Aakhi Dungli Kathiyawadi Shak Recipe In Gujarati)૦
#KS3આ શાક ખાવા માં ખુબ જ ટેસ્ટી છે. એક વાર બનાવશો તો વારંવાર ખાવા નું મન થશે. રોટલા સાથે વધારે સરસ લાગે છે. પણ તમે પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકાય છે. Arpita Shah -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મેથી બાજરા ના ચમચમીયા (Methi Bajra Chamchamiya Recipe In Gujarati)
બાજરા ના રોટલા અને ઢેબરાં તો ખવાતા હોય છે પણ એમાં ન્યૂ વેરિએશન કરવું હોય તો આ ચમચમીયા બનાવી શકાય. મેં આ ચમચમીયા મારા ફેમિલી માટે બનાવ્યા જે બધા એ ખુબ ભાવે છે અને બની પણ ઝટપટ જ છે. Bansi Thaker -
બૂંદી સેવ નું ચટાકેદાર શાક
#શાકઆ વાનગી માં ફરસાણ ની બૂંદી અને જાડી ચણા ના લોટ ની સેવ વાપરીને ફટાફટ બની જાય એવું ચટાકેદાર શાક બનાવ્યું છે. કોઈ વાર અચાનક મહેમાન આવી જાય તો આ શાક ફટાફટ બની જાય અને કંઈક અલગ શાક પણ ખાવા મળે. Krupa Kapadia Shah -
તરબૂચ છાલ ના મુઠિયા
#કાંદાલસણ #હેલ્થડે તરબૂચ ને સમારીને સફેદ ભાગ ફેંકી ના દેતા તેમાથી આ રેસિપિ બનાવી Kshama Himesh Upadhyay -
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
ઈડલી(idli recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ૩અચાનક ઈડલી ખાવાનું મન થયું અથવા કોઈ મહેમાન આવ્યા તો ઇન્સ્ટન્ટ સોજી ની બહુ સરસ તૈયાર થઇ જાય છે Manisha Hathi -
મૂંગ બિન્સ (મગની દાળ ને ફણસી નું શાક)
#લંચ#goldenapron#post9આ એક એકદમ અલગ અને સરળતાથી બની જતું શાક છે, જે જરૂર થી બનાવું. મગની મોગર દાળ છુટ્ટી રહેવી જોઈએ. આ શાક રોટલી કે પરાઠા સાથે પીરસી શકાય. Krupa Kapadia Shah -
ઉરદ કોફતા ઇન ગારલિકી પાલક ગ્રેવી
#ડીનરપાલક ની ભાજી આ લોકડાઉન માં મળે એ જ બઉ કેહવાઈ. મારા ઘરે પાલક સાથે પનીર, મગની દાળ અને બટેટા નું શાક લગભગ વારાફરથી બનતું હોય છે. પણ થોડું કંઈક અલગ બધાં ને લાગે અને ભાવે એ માટે અલગ કોમ્બિનેશન કરીને આ શાક બનાવ્યું છે. આ કોફતા કાંદા ટામેટા ની ગ્રેવી માં પણ સ્વાદિષ્ટ લાગે. Krupa Kapadia Shah
More Recipes
ટિપ્પણીઓ