ભરેલા મરચા (Stuffed Chilli Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
ભરેલા મરચા (Stuffed Chilli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી ગાઠીયા નો ભૂકો કરી ને 1 વાટકી ગાઠીયા ને અધકચરો ભૂકો કરી તેમાં તલ,મીઠું,ખાંડ,હિંગ,હળદર વગેરે બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી લો
- 2
લીલાં મરચાં ને વચ્ચે થી કાપા પાળી ને બી કાઢી ને તેમાં તૈયાર કરેલો મસાલો ભરી ને બધા મરચા રેડી કરી લો
- 3
સ્ટેનર ની પ્લેટ માં ભરેલા મરચા મૂકી ને પ્લેટ ને સ્ટેનર માં મૂકી ને 7 થી 8 મિનિટ માટે બાફી લો.હવે એક પેન મા તેલ ઉમેરી ને ગરમ તેલ માં રાઈ ઉમેરી ને તેમાં બાફેલા મરચા ઉમેરી ઉપર બાકી રહેલો મસાલો ઉપર છાંટી ને ગેસ બંધ કરી ને ભરેલા મરચા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચા (Stuffed Green Chilli Recipe In Gujarati)
#GA4#Week13#GreenChill#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
ટિંડોડા બટાકા નું શાક (Tindoda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ભરેલા મરચાં (Stuffed Chilli recipe In Gujarati)
#સાઈડજમવામાં જો સાઈડ માં અલગ, અલગ અથાણાં ને સંભારા હોય તો જમવા માં મજા જ આવી જાય તો એવા જ ભરેલા મારચા ની સરસ રેસિપિ લઈ ને આવું છે આપ બધા માટે ને ઝટપટ ભી બની જાય છે.Namrataba parmar
-
-
-
-
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
ફરાળી ભરેલા મરચા (Farali Bharela Marcha Recipe In Gujarati)
#ff1#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
-
ચાટ ચસ્કા સેન્ડવીચ (Chat Chaska Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)
#Fam#EB#cookpadindia#cookpadgujarati Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205193
ટિપ્પણીઓ