ગળ્યા પુડલા (Gadya Pudala Recipe In Gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

#india2020
ઘઉંના લોટના ગળ્યા પુડલા એ વિસરાતી વાનગી માંથી એક છે. આ પુડલા ઝટપટ બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ગળ્યા પુડલા (Gadya Pudala Recipe In Gujarati)

#india2020
ઘઉંના લોટના ગળ્યા પુડલા એ વિસરાતી વાનગી માંથી એક છે. આ પુડલા ઝટપટ બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 વાટકોઘઉંનો લોટ
  2. 4 ચમચીગોળ
  3. જરૂર મુજબપાણી
  4. 2 થી 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં ગોળ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરું બહુ જાડુ કે બહુ પાતળું ન રાખવું.

  2. 2

    નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ચમચાની મદદથી ખીરા ને તવી પર ગોળ ગોળ પાથરી દો. ત્યારબાદ ફરતે થોડું તેલ લગાવી દો. બને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો. તૈયાર છે ઘઉંના લોટના ગળ્યા પુડલા. ગળ્યા પુડલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

ટિપ્પણીઓ

Similar Recipes