સમર સ્પેશિયલ થાળી(summer special thali recipe in Gujarati)

ઉનાળા માં આપણે ઠંડક થાય તેની રીતો શોધી એ છીએ.આપણાં શરીર ને ઠંડક કરાવે તેવાં ખોરાક ની જરૂર પડે છે.તેમાંય અલફાન્જો મળી જાય તો ..મજા પડી જાય. તેની સાથે જુવાર રોટી,મગ,ગુવાર નું શાક,સલાડ,અથાણાં,છાશ,
પાપડ અને સાથે કલકત્તી પાન સર્વ કર્યુ છે.જેથી પચવા માં હલકું થઈ જાય.
સમર સ્પેશિયલ થાળી(summer special thali recipe in Gujarati)
ઉનાળા માં આપણે ઠંડક થાય તેની રીતો શોધી એ છીએ.આપણાં શરીર ને ઠંડક કરાવે તેવાં ખોરાક ની જરૂર પડે છે.તેમાંય અલફાન્જો મળી જાય તો ..મજા પડી જાય. તેની સાથે જુવાર રોટી,મગ,ગુવાર નું શાક,સલાડ,અથાણાં,છાશ,
પાપડ અને સાથે કલકત્તી પાન સર્વ કર્યુ છે.જેથી પચવા માં હલકું થઈ જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર ને ધોઈ આગળ પાછળ થી ડીંટીયા કાઢી બે ટુકડાં કરો.ગેસ પર કૂકર માં તેલ ગરમ કરી અજમો,હીંગ ગુવાર વઘારી ઘટકો મુજબ મસાલા અને 1/4 કપ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે 2 સીટી થવાં દો..થઈ ગયાં બાદ કોથમીર મિક્સ કરો.
- 2
જુવાર મસાલા રોટી:
- 3
રસા વાળાં મગ:
- 4
પ્લેન રાઈસ:
- 5
અલફાન્જો કેરી ને 2 કલાક પાણી માં પલાળી ધોઈ છાલ કાઢી નાનાં ટુકડાં કરવાં.
- 6
સલાડ માટે:બધાં સમારેલાં મિક્સ કરી મસાલો અને કોથમીર નાખો.
- 7
જીરાળું મસાલા છાશ:
- 8
અથાણાં અને પાપડ સાથે સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel -
સમર સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી (Summer Special Full Gujarati Thali Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
ગુવાર-વટાણા નું શાક(guvar vatana nu shak recipe in Gujarati)
#FFC4 શિયાળા માં લીલા વટાણા દરેક શાક નો ટેસ્ટ વધારે છે. ગુવાર સ્વાદ માં મીઠો અને ફીકો બંને હોય છે.ગુવાર સાથે વટાણા મિક્સ કરવાંથી અલગ પ્રકાર નો સ્વાદ આવે છે.જે નાના અને મોટા ને પસંદ આવશે. Bina Mithani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4... આજે મે કાઠીયાવાડી ભાણું બનાવ્યું છે. કરેલા ગઠીયા ના શાક સાથે જુવાર નો રોટલો ને વડી સાથે ઘરનું બનાવેલું માખણ અને લસણ ની ચટણી ને ઘઉં નો પાપડ અને આ બધા મા મિઠાસ તો જોઈએ જ એટલે સાથે દુધી નો હળવો અને માખણ ની છાશ વગર તો ચાલે જ નહીં. Payal Patel -
સમર ક્યૂબ સલાડ & કુકુમ્બર જ્યુશ(Summer Cube Salad & Cucumber Juice Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા કાકડી અને તરબુચ ઠંડક આપે છે અને પનીર અને દાળીયા પ્રોટીન થી ભરપુર છે સમર સ્પેશ્યલ લો કેલેરી સલાડ & જ્યુશ Shrijal Baraiya -
રવીવાર સ્પેશિયલ મેનૂ (Sunday Special Menu Recipe In Gujarati)
#Cookpad gujarati#SundaySpecial Ashlesha Vora -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૮#cookpadgujarati#cookpad#cookpadindia#homechef#kathiyawadifamouslunchઅડદ ની દાળ બાજરાનો રોટલો ભાખરી નું ચુરમુ છાશ અને કાચુ સલાડ#શનિવાર અડદ ની દાળ અને રોટલો સાથે ચુરમુ હોઈ એટલે જલ્સા પડી જાય કાઠિયાવડ માં તો આ મેનું શનિવારે અચુકજ જોવ મળી જાય હેલ્દી અને ફાટફટ પણ બની જાય અને Hetal Soni -
સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
#cooksnap#week2#Lunchthaliરીગંણ બટાકા ની શાક, ફાડા ખીર, મકઈ રોટલા,મેંગો મઠો, મસાલા ભાત Saroj Shah -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
સંભરો (sabharo recipe in gujarati)
#સાઈડબધાં પોતાના સ્વાદ મુજબ જમવાની સાથે કંઇક જમતા હોઈ છે તો મેં મારા સ્વાદ મુજબ જમવાની સાઈડ ડીશ બનાવી છે આં સ્વાદિષ્ટ ડીશ રોટલી ભાખરી પરાઠા નાન પૂરી સાથે સર્વ કરી શકો છો Prafulla Ramoliya -
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
#Cooksnep#Lunch#Week2 Kashmira Parekh -
સમર કુલર (Summer Cooler Recipe In Gujarati)
#શરબતઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ શરબત કે icecream મળી જાય તો ખુબ મજા પડે. Daxita Shah -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
પારંપરિક થાળી (Traditional Thali Recipe In Gujarati)
જ્યારે ઘર ના બધા મેમ્બર ભેગા થઈએ ત્યારે ચોક્કસ આથાળી બનાવું જ.બધા હોંશે હોંશે ખાઈએ છીએ..#Famપારંપરિક થાળી (મારા ઘર ની સ્પેશિયલ) Sangita Vyas -
સમર સ્પેશિયલ કુલ મસાલા શિકાંજી (Summer Special Cool Masala Shikanji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiહવે ગર્મિ મા મહેમાન્ આવે ત્યારે સુ બનાવુ અનિ ચીંતા ખતમ્ ..ગર્મિ માં મજા આવી જાય એવી ઠંડી ઠંડી મસાલા શિકાંજી. Acharya Devanshi -
આમ પન્ના સમર સ્પેશિયલ (Aam Panna Summer Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
-
લેફ્ટઓવર ખીચડી ઈડલી(leftover khichdi idli recipe in Gujarati)
#FFCB આ રેસીપી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાં માટે છે.જેથી વધેલી વસ્તુઓ નો ઉપયોગ પણ થઈ જાય અને નવી વાનગી પણ મળે. Bina Mithani -
જુવાર સ્ટીક સાથે સાલસા(Jowar Sticks Salsa Recipe in Gujarati)
#Asahikaseiindia જુવાર નો પોતાનો સ્વાદ ફિક્કો હોય છે.પણ તેની સાથે સ્પાઈસી ફ્રૂટી સાલસા સ્વાદ માં પરફેક્ટ લાગે છે. સાલસા અગાઉ થી તૈયાર ન કરવો નહીંતર પાણી છૂટી જશે. સર્વ કરવા કરવાનાં સમય પહેલાં તૈયાર કરવો. Bina Mithani -
લંચ ફૂલ થાળી (Lunch Full Thali Recipe In Gujarati)
દાલ મખની,જીરા રાઈસ,નાન,સલાડ,લીલી હળદર,,છાશ અને લાડુ.. બનાવવાની બહુ મજા આવી..અને of course ખાવાની પણ..તમે પણ જોઈ લો મારી થાળી અને આવતા શનિવારે બનાવી દો..મૂળ તો પંજાબ ની ડિશ કહેવાય પણ હવે તો આપડે ગુજરાતીઓ નું ખાણું થઈ ગયું છે અને લગભગ દરેક ઘરે બનતું હોય છે.. Sangita Vyas -
સાતમ સ્પેશ્યલ થાળી (Thali recipe in Gujarati)
#સાતમગુજરાત ના પારંપરીક તહેવારો માં છઠ્ઠ અને સાતમ નું ખૂબ મહત્વ છે. આ દિવસે શીતળા માની પૂજા કરીને ઘઉંના લોટની કુલર નો પ્રસાદ ધરાવવામાં આવે છે . છઠ્ઠના દિવસે થેપલા મીઠાઈ ફરસાણ રાયતુ બધુ બનાવીને સાતમના દિવસે એ જ જમવાનું હોય છે. આ પરંપરા પુરાનો કાળથી ચાલી આવે છે અને આજે પણ એ જ રીતે આ તહેવાર ઉજવવામાં આવે છે. Nita Mavani -
જુવાર ની કૂકીઝ(Juvar cookies recipe in Gujarati)
જુવાર એવું ધાન્ય છે, જે પચવા માં પણ ખૂબ હલકું હોય છે, આ કૂકીઝ માં ગોળ, કોપરા નો ઉપયોગ થાય છે જે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે#GA4#Week12 Ami Master -
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
હોળી સ્પેશિયલ થાળી
#HR#Holispecialહોળીના પવિત્ર તહેવારને લોકો અલગ અલગ રીતે ઉજવે છે. લોકો પોતાના ઘરે મીઠાઈ, ફરસાણ બનાવી જમે છે. Vaishakhi Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (2)