રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બર્ગર બન ને વચ્ચેથી કટ કરી ને ત્રણ પાર્ટ કરી લેવાના
- 2
હવે એ બધા જ ટુકડાને બંને સાઇડ બટર મૂકી થોડુ શેકી લેવું
- 3
ત્યારબાદ ઉપરના ભાગ સિવાયના બે બે બંને પાર્ટમાં પીઝાનો સોસ લગાવો
- 4
તેની ઉપર એકમાં કેપ્સીકમ અને પૅપ્રિકા જ્યારે બીજામાં ડુંગળી અને ઓરેગાનો મુકવા
- 5
પહેલા નીચેનો પાર્ટ લઇ તેના ઉપર વચ્ચે નો પાર્ટ મૂકવો તેની ઉપર ઉપરનું પાર્ટ મૂકવો હવે ફરી બટર અને તલ મૂકી બર્ગર ને ઊંધું અને પછી ચતુ કરીને થોડું થોડું શેકી લેવું
- 6
તો તૈયાર છે પીઝા બર્ગર...તમને ગમે તો સોસ સાથે સર્વ કરો તમને ગમે તો તેમાં ખમણેલું ચીઝ કે ચીઝની સ્લાઈસ પણ ઉમેરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
તવા મસાલા પનીર બર્ગર (Tawa Masala Paneer Burger Recipe In Gujara
#CWT#MumbaiStreetstyle#Cookpadgujarati તવા મસાલા પનીર બર્ગર એક યુનિક સ્ટ્રીટ સ્ટાઈલ ડીશ બનાવી છે.બર્ગર ને દેશી ટચ આપી પાવ સેઝવાન સોસ સાથે પનીર ક્યુબ્સ વડે બનાવેલ અનોખી અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઈલ બર્ગર રેસીપી છે. તે મસાલા અને સ્વાદથી ભરપૂર આપણી પોતાની સ્ટ્રીટ સ્ટાઈલ વડાપાવ રેસીપી સાથે પશ્ચિમી ભોજનનું સંયોજન છે. તે આદર્શ રીતે મનપસંદ ચિપ્સ અથવા કોઈપણ ઠંડા તળેલા નાસ્તા સાથે લંચ અને રાત્રિભોજન માટે પીરસી શકાય છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
બર્ગર (Burgar Recipe In Gujarati)
ખૂબ જ સરળ જલ્દી બનતું અને બધાને ભાવતું ફાસ્ટ ફૂડ. #weekend Chandni Kevin Bhavsar -
-
-
-
ઓટ્સ પીઝા (Oats pizza Recipe in Gujarati)
જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ ત્યારે તેમાં પીઝા , કપ કેક, મફિન્સ અને ખાસ કરીને બચ્ચાઓની પાર્ટીમાં આ બધું તો હોય જછે પીઝા તો નાના થી મોટા બધાને જ ગમે છે અને બાળકોના તો ફેવરીટ હોય છે, તો ચાલો આપણે જ પીઝા ને અલગ અને હેલ્ધી વે મા બનાવીએ.#GA4#week7#OatsMona Acharya
-
આલુ ટીક્કી બર્ગર
#RB12#Week12#SRJ#LB આ ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ લાગે છે.અને તમે ઘરે પણ સરળતા થી બનાવી શકો છો. Varsha Dave -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
-
-
-
-
ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
#GA4#Week15#grillમે અહીં બર્ગર બનાવ્યા છે. જેમાં ભરપુર શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે છોકરા ને મજા પડી જશે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
તવા પનીર બર્ગર
#તવાબર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
આલ્મડ બટર મસાલા (Almond butter Masala Recipe In Gujarati)
કાજુ બટર મસાલા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે નવી ટ્રાય કરી છે almond બટર મસાલા બહુ જ મસ્ત બન્યું છે એમાં પણ રેડ ગ્રેવી સંગીતા જાની જી ની રેસીપી પ્રમાણે છે તો બહુ જ મસ્ત બન્યું છે.hotel style ટેસ્ટ આવે છે .... તો ચાલો જોઈ લઈ એ રેસિપી અને હા તમે પણ જરૂરથી બનાવજો કેમ કે હમણાં બહારથી મંગાવવા કરતા ઘરનું બનાવીને ખાવું વધારે યોગ્ય છે Sonal Karia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212089
ટિપ્પણીઓ (3)