વેજ. બર્ગર (Veg Burger Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. 1 નંગબર્ગર
  2. માયોનીઝ જરૂર મુજબ
  3. 3-4ટામેટાની સ્લાઈસ
  4. ઓનિયન રીંગ જરૂર મુજબ
  5. 1 નંગઆલુ ટીકી (અહીં ફ્રોજન આલુ ટીક્કી લીધી છે)
  6. ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  7. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બર્ગરની વચ્ચેથી કટ કરી ચીઝ સ્પ્રેડ કરી ઓનિયન રીંગ ગોઠવો.તેની ઉપર આલુ ટીક્કી ગોઠવો

  2. 2

    તેની ઉપર માયો‌નીઝ સ્પ્રેડ કરી ઉપરથી ટામેટા ની સ્લાઈસ ગોઠવો ઉપરથી બન બંધ કરી ટામેટાં કેચઅપ થી ગાર્નિશ કરો

  3. 3

    તૈયાર છે વેજ. બર્ગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes