અડદ ની દાળ લસણ વાળી (Urad Dal Lasan Vali Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
અડદ ની દાળ લસણ વાળી (Urad Dal Lasan Vali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ અને ચણાની દાળને ધોઈને કૂકરમાં ત્રણ સીટી વગાડી લેવી
- 2
ત્યારબાદ લસણની ચટણી અને મીઠું એડ કરવું અને ગાર્નિશીંગ માટે કોથમીર અને ટામેટું એડ કરવું અડદની દાળ ખુબ જ અને ઉપરથી ઘી એડ કરતા સરસ લાગે છે પહેલાના જમાનામાં અડદની અને દાળ વઘારતા નહીં એક ચમચી ઘી એડ કરવું સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15274917
ટિપ્પણીઓ