આમ પાપડ
# ખાટા.. મીઠાં... આમ પાપડ..... હેલી ને મજા પડી ગઈ......
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને સાફ કરી કટકા કરી લો અને પછી મિક્સરમાં ક્રશ કરી લો.. પાણી જરા પણ નાખવું નહીં.
- 2
કેરી ના પલ્પ ને ગેસ પર ગરમ કરવા મૂકો અને સતત હલાવતા રહો.તેમા મરી પાવડર, ઈલાયચી પાવડર, મીઠું અને ખાંડ નાખી દો પછી હલાવો... કેરી નું મિશ્રણ સરસ ચડી જાય (૧૫/૨૦ મિનિટ) પછી ગેસ બંધ કરી લો.
- 3
થાળીમાં તેલ લગાવીને તરત જ મિશ્રણ ને પાથરી દો અને ૨ કે ૩ દિવસ સુધી તડકામાં મુકો અને પછી ચપપા ની મદદથી કટકા કરો કે રોલ કરી લો...
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને ખાટા મીઠા આમ પાપડ... બાળકો ને આ ખૂબ જ ભાવશે......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમ પાપડ (Aam Papad Recipe In GujaratI)
#કેરીફ્રેન્ડ્સ, આમ પાપડ ગુજરાતી ઓના ફેવરીટ છે.ખાટામીઠા ટેસ્ટી પાપડ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
#ib અત્યારે કેરી સીઝન ચાલે છે અને અમારા ઘરે બધા ને આમ પાપડ બોવ ભાવે અને ટેસ્ટી પણ લાગે. Prafula Kamdar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
કેમ છો બધા મઝા માઆ આમ પન્ના શોધતા મને 5 day થયા કે ગુજરાતી માં શુ કેવાય આજે ખબર પડી કે મારા મમ્મી સાસુ અને ઘર ના ઘરડા કેરી નો બફલો બનાવતા તે બોલો ઘર ની જ વાનગી પણ કેવુ હશે આજે છેલ્લે મે બનાવી લીઘોઆમ પન્ના k બાફલો#EB# post 2 Khushbu Barot -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Rita Gajjar -
આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
#PalakPalak Sheth ની રેસીપી માંથી મેં પણ આમ પાપડ બનાવ્યા છે. સરસ છે. આભાર... Arpita Shah -
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah -
-
આમ પન્ના
#એનિવર્સરી#Week 1#Welcome drinkમને નાનપણ થી જ કાચી કેરી ખૂબ ભાવે છે....પણ કાચી કેરી વધારે ખાવાથી કમરદુખાવા નો પ્રોબ્લેમ થવા લાગ્યો....તોય કેરી ખાવાનો શોખ ન ઓછો થયો....એટલે મેં આમ પન્ના બનાવ્યું છે Binaka Nayak Bhojak -
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આયા મે ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવ્યો છે.જે તમે કેરી ને બાફી ને અને ખાંડ ની ચાસણી કરી ને પણ બનાવી શકો છો,જેનો પલ્પ કાઢી ફિઝર માં સ્ટોર કરી શકો છો. Hemali Devang -
મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)
મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
આમ પાપડ (Aam Papad Recipe in Gujarati)
#કૈરી આ કેરીના રસથી કરેલ છે અને એકદમ ઓર્ગેનિક છે જેમાં મેં કોઈપણ વસ્તુ એડ કરેલી નથી સિવાય કે એક કેરી ખાટી હોવાથી અડધી ચમચી સુગર એડ કરી છે Avani Dave -
નારંગી લેમોનેડ(Sweet lime lemonade Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અહીં sweet lime એટલે કે નારંગીનું બનાવ્યું છે તમે આ જ રીતે બીજા ખાટા-મીઠા ફળોના લેમોનેડ બનાવી શકો છો Nidhi Jay Vinda -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2આમ પન્નાકેરીનો બાફલો આપણે જે બનાવીએ છે તેનું નવું નામ આમ પન્ના Mital Bhavsar -
-
મેંગો મીન્ટ મોહીતો
#કેરીફ્રેન્ડ્સ, આપણે ઉનાળા ની ગરમી માં કુદરતી ઠંડક મળે એવા ફળો નો ઉપયોગ કરવો જોઈએ. મેં પણ સીઝનેબલ ફ્રુટ કેરી માંથી મોહીતો બનાવેલ છે જેમાં લીલા મરચાં અને જીંજર નો એક લીટલ સ્પાઈસ ટેસ્ટ આપ સૌને ચોક્કસ પસંદ આવશે. તેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ફુદીના અને કેસર આમ પન્ના (Pudina Kesar Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળો આવે એટલે કેરી ની સીઝન આવે મારા ઘરે આમ પન્ના બધા ને બહુ જ ભાવે છે એટલે હું બનાવી ને ફ્રીઝ માં સ્ટોર કરું છું અને તે ૧૨ મહિના સારું જ રહે છે એટલે જ્યારે પણ આમ પન્ના પીવાની ઈચ્છા થાય ત્યારે પી શકાય. Alpa Pandya -
-
આમ પાપડ (Mango Papad Recipe In Gujarati)
Hame Tumse (Mango 🥭Ras) Pyar KitnaYe Ham Nahi Jante🤔......Magar Khhaye 😋 bina Jee Nahi Sakte.... Mango Ras Ke bina.... કેરી ની સીઝન મા તડકે સુકવણી કરેલ આમ પાપડ સ્ટોર પણ કરી શકાય છે ...આમ પાપડ (કેરી ના રસ ની સુકવણી) MANGO PAPAD Ketki Dave -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB# વીક 6evening snackનાના બાળકો થી માંડી મોટા બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઇસ્ ની રેસિપી. Aditi Hathi Mankad -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
-
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe in Gujarati)
#EB6#WEEK6 - આમ પન્ના ગરમી ની ઋતુ માં સૌથી વધુ પીવાતું પીણું છે.. અહીં મેં ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવેલ છે.. જે કેરી ને બાફ્યા વિના ઝડપથી તૈયાર થઈ જાય છે.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12705401
ટિપ્પણીઓ (7)