ડુંગળી કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું (Dungri Keri Instant Athanu Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#APR (અથાણા/આઈસ્ક્રીમ રેસીપી)

ડુંગળી કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું (Dungri Keri Instant Athanu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#APR (અથાણા/આઈસ્ક્રીમ રેસીપી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  1. 1 નંગમોટી ડુંગળી ઝીણી સમારેલી
  2. 1 નંગરાજાપુરી કેરી નાના ટુકડા
  3. 1 મોટો ચમચોલાલ મરચું
  4. 1 મોટી ચમચીધાણાજીરુ પાઉડર
  5. 1 નાની ચમચીહિગ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 મોટી ચમચીતેલ
  8. 1મોટો ટુકડો ગોળ ઝીણો સમારેલો
  9. કોથમીર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    પહેલા કેરી ને પાણી થી ધોઈ કોરી કરી તેમા નાના ટુકડા કરી લેવા. ડુંગળી ની છાલ કાઢી તેને ઝીણી સમારેલી લેવી.

  2. 2

    એક નાના બાઉલ માં સમારેલી બન્ને વસ્તુ લેવી તેમા ઉપર મુજબ બધાં મસાલા નાખી સાથે મીઠું,ગોળ,તેલ,કોથમીર નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ.

  3. 3

    ઉનાળામાં આ ઇન્સ્ટન્ટ અથાણુ ખાવા મા ખૂબજ સરસ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

Similar Recipes